શોધખોળ કરો

બીજી વાર પિતા બનશે ભારતનો આ સ્ટાર વિકેટકીપર, ટ્વિટર પર આપા જાણકારી

સાહા દેબ્રતીને પ્રેમથી રોમી કહે છે. લાંબા સમયથી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2011માં લગ્ન કર્યાં.

નવી દિલ્હીઃ ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાએ કહ્યું કે, તેની પત્ની રોમી મિત્રા ટૂંકમાં જ બીજી વખત માતા બનવાની છે. સાહાએ ટ્વિટર દ્વારા ફેન્સને આ જાણકારી આપી છે. ઋદ્ધિમાન સાહાએ ટ્વીટ કર્યું કે, ‘આ જન્મદિવસ માટે માટે વિશેષ છે. અમે મારા પરિવારમાં નવા સભ્યની રાહ જોઈ રહ્યા છીએ. અમે ગર્વ સાથે એ જાહેરાત કરીએ છીએ કે અમે બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છીએ. અમારા માટે પ્રાર્થના કરતા રહો.’ ઋદ્ધિમાન સાહાનું નામ દુનિયાના બેસ્ટ વિકેટકીપર્સમાં એક છે, જે રીતે ઋદ્ધિમાન સાહાએ ક્રિકેટ જગતમાં એન્ટ્રી કરી એ ખૂબજ રસપ્રદ છે, એ જ રીતે તેની લવસ્ટોરી પણ બહુ રસપ્રદ છે. સાહાની રોમી સાથે મુલાકાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઑરકુટ પર થઈ હતી. જ્યારે સાહાએ રોમીને ઓરકુટ પર જોઇ તો જોતો જ રહી ગયો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી ધીરે-ધીરે એ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. બીજી વાર પિતા બનશે ભારતનો આ સ્ટાર વિકેટકીપર, ટ્વિટર પર આપા જાણકારી સાહા દેબ્રતીને પ્રેમથી રોમી કહે છે. લાંબા સમયથી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2011માં લગ્ન કર્યાં. બંનેની એક દીકરી પણ છે. આફ્રિકા વિરૂદ્ધ હાલમાં જ પૂરી થયેલ સીરીઝમાં સાહાએ ત્રણ મેચમાં વિકેટકીપર બેટ્સમેન તરીકેની ભૂમિકા નિભાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget