નવી દિલ્લી: દિલ્લીની ફાઇવ સ્ટાર હોટલ આઇટીસી મોર્યા શેરેટનમાં ચાલી રહેલા યુવરાજ અને હેઝલના રિસેપ્શનમાં યુવીનો ખાસ મિત્ર ધોની પહોચ્યો હતો.કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલી તેમજ ઉર્જા મંત્રી પીયૂષ ગોયલે પણ હાજરી આપી હતી.
2/12
3/12
4/12
5/12
C
6/12
7/12
8/12
મહેન્દ્રસિંહ ધોનીએ દિલ્હીમાં યોજાયેલા ખાસ મિત્ર યુવરાજ સિંહના રિસેપ્શનમાં હાજરી આપી સૌને ચોકાવી દીધા હતા.
9/12
મહેન્દ્ર સિંહ ધોનીને યુવરાજ સિંહે 30 નવેમ્બરે ચંદીગઢ તેમજ 2 ડિસેમ્બરે ગોવામાં યોજાયેલા લગ્નમાં આમંત્રણ આપ્યુ હતું જો કે તે પહોચી શક્યો નહતો.
10/12
ઝહિર ખાન ગર્લફ્રેન્ડ સાગરીકા ઘાટગે તેમજ હરભજન સિંહ પત્ની ગીતા બસરા સાથે પહોચ્યો હતો.
11/12
રિસેપ્શનમાં સૌથી પહેલા કપિલ દેવ અને પાર્થિવ પટેલ અને વિરેન્દ્ર સેહવાગ પત્ની સાથે તેમજ સહારા ચીફ સુબ્રતો રોય, રાજીવ શુકલા પહોચ્યા હતા.
12/12
મહત્વપૂર્ણ છે કે યુવરાજ અને હેઝલ કીચના 30 નવેમ્બરે પંજાબના ગુરૂદ્વારામાં લગ્ન થયા હતા. તે બાદ બન્નેએ 2 ડિસેમ્બરે ગોવામાં હિન્દુ રીત રિવાજથી લગ્ન કર્યા હતા.