શોધખોળ કરો
Advertisement
યુવરાજ – હેઝલના લગ્નની સંગીત સેરેમની, વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ રહ્યા હાજર
ચંડીગઢ: ક્રિકેટર યુવરાજ સિંહ અને હેઝલ કીચની મહેંદી અને સંગીત સેરેમની યોજાઇ હતી. જેમાં યુવરાજ અને હેઝલે મહેમાનોનું હાથ જોડીને સ્વાગત કર્યુ હતું. યુવી-હેઝલની સંગીત સેરેમની ચંદીગઢની ધ લલિત હોટલમાં યોજાઇ રહી છે. વિરાટ કોહલી કોચ અનિલ કુંબલે સહિતની ટીમ યુવરાજ સિંહની સંગીત સેરેમનીમાં પહોચી હતી. યુવરાજ સિંહે સંગીત સંધ્યાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement