શોધખોળ કરો

નિવૃત્તી બાદ TVમાં ધડાકો કરશે આ ખેલાડી! બે-બે ‘રિઆલિટી શો’માંથી આવી ઓફર

રોહિત શેટ્ટી ટૂંક સમયમાં જ ખતરો કે ખિલાડીની 10મી સિજનનું શુટિંગ શરૂ કરવા જઈ રહ્યાં છે. આ શો સિવાય યુવરાજને બિગ બોસની 13 મી સિઝન માટે પણ ઓફર મળી છે.

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તી લીધા બાદથી યુવરાજ સિંહ સતત ચર્ચામાં છે. હવે અહેવાલ આવી રહ્યા છે કે, યુવરાજ સિંહની નાના પડદે વાપસી થઈ રહી છે. અહેવાલ છે કે બે ચેનલ્સે યુવરાજ સિંહને રિઆલિટી શોની નવી સીઝન માટે ઓફર આપી છે. સલમાન ખાનના શો બિગ બોસ અને રોહિત શેટ્ટીના ખતરનાક શો માટે યુવરાજ સાથે વાત ચાલી રહી છે. નિવૃત્તી બાદ TVમાં ધડાકો કરશે આ ખેલાડી! બે-બે ‘રિઆલિટી શો’માંથી આવી ઓફર રોહિત શેટ્ટી ટૂંક સમયમાં જ ખતરો કે ખિલાડીની 10મી સિજનનું શુટિંગ શરૂ કરવા જઈ રહ્યાં છે. આ શો સિવાય યુવરાજને બિગ બોસની 13 મી સિઝન માટે પણ ઓફર મળી છે. જોકે યુવરાજ તરફથી આ મામલે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે જો યુવરાજ ટીવીમાં આવશે તો જે તે ચેનલની ટીઆરપીમાં ઘણો વધારો થશે. નિવૃત્તી બાદ TVમાં ધડાકો કરશે આ ખેલાડી! બે-બે ‘રિઆલિટી શો’માંથી આવી ઓફર ઉલ્લેખનીય છે કે યુવરાજની નિવૃત્તી પર બોલિવૂડ તરફથી ઘણા સુભેચ્છા સંદેશ આવ્યાં હતા. બોલિવુડ સેલેબ્સ યુવરાજ સિંહની નિવૃત્તીને લઇને સોશિયલ મીડિયા પર પોતાના રિએક્શન્સ શૅર કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત vs ઈંગ્લેન્ડ 1st T20I: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ન મળી તક

IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ

ICC Rankings માં મોટો ઉલટફેર, ઈશાન કિશન બન્યો નંબર 1 બેટ્સમેન, અભિષેકને નુકસાન

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચમાં વરસાદનું સંકટ, જાણો મેચ દરમિયાન કેવું રહેશે હવામાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર

અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત

રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!

ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!

શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  

ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ

Embed widget