શોધખોળ કરો

યુવરાજ સિંહે જસપ્રીત બુમરાહને કેમ કર્યો ટ્રોલ ? જાણો

જસપ્રીત બુમરાહે તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે કેપ્ટન વિરાટ કોહલી સાથે જોવા મળ્યો હતો.

નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી બે ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. ટીમે ટી20 અને વન ડે શ્રેણીમં જીત મેળવ્યા બાદ થોડો સમય આરામ કર્યો હતો. જસપ્રીત બુમરાહે તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે કેપ્ટન વિરાટ કોહલી સાથે જોવા મળ્યો હતો. તસવીરમાં કોહલી-બુમરાહ સિક્સ પેક દર્શાવતા નજરે પડ્યા હતા. આ તસવીરને લઈને યુવરાજ સિંહે બુમરાહને ટ્રોલ કર્યો હતો.
View this post on Instagram
 
Sun soaking with @virat.kohli and the team 🌊🌊

A post shared by jasprit bumrah (@jaspritb1) on

યુવરાજ સિંહે બુમરાહને ટ્રોલ કરતા ફિટનેસ આઈડલ ગણાવ્યો હતો. જસપ્રીત બુમરાહે કોહલી સાથેની જે તસવીર શેર કરી હતી તેમા યુવરાજે કોમેન્ટ કરી હતી અને લખ્યું હતું કે, 'ઓહો ફિટનેશ આઈડલ.' યુવરાજ સિંહે જસપ્રીત બુમરાહને કેમ કર્યો ટ્રોલ ? જાણો વિરાટ કોહલીએ પણ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું, ટીમના ખેલાડીઓ સાથે દરિયા કિનારે એક શાનદાર દિવસ.

ટોપ સ્ટોરી

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો

Embed widget