શોધખોળ કરો

જૂનિયર ઓસ્ટ્રેલિયન ઓપનના ગર્લ્સ સિંગલ ક્વાર્ટર ફાઈનલમાં અમદાવાદની ઝીલ દેસાઈ

1/4
ઉલ્લેખનીય છે કે, ઝીલ દેસાઈ ગત વર્ષે વિમ્બલ્ડનમાં ગર્લ્સ સિંગલ્સના ક્વોલિફાઈ રાઉન્ડમાં સેમિફાઈનલમાં પહોંચી હતી જ્યાં તેણીનો ચીનની સિકી કાઓ સામે પરાજય થયો હતો.

2/4
પોતાની કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ રમી રહેલી ઝીલ દેસાઈએ મેચ બાદ કહ્યું કે, આ ટૂર્નામેન્ટમાં અમારું લક્ષ્ય ક્વાર્ટર ફાઈનલ સુધી પહેચવાનું હતું જે પૂર્ણ થયું છે. 18 વર્ષીય ઝીલની બે વખત સર્વિસ બ્રેક થઈ હતી જ્યારે ઓલ્ગાની એક વખત સર્વિસ બ્રેક કરવામાં સફળ રહી હતી. ઝીલ દેસાઈ પોતાના દેખાવથી ઘણી સંતુષ્ટ હતી. તેણીએ કહ્યું કે, આ પહેલાંના રાઉન્ડમાં અહીંના પ્રેક્ષકોને કારણે ઘણી નર્વસ હતી પરંતુ આ મેચમાં મેં રમત પર ધ્યાન આપ્યું હતું.

3/4
અમદાવાદઃ શહેરની યુવા ટેનિસ ખેલાડી જૂનિયર ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઈનલમાં ઝીલ દેસાઈનો સામનો રશિયાની એલિના રીબાકીના સામે થશે. રિબાકીનાએ બીજી ક્રમાંકિત અમેરિકાની ટેલર જ્હોન્સનને હરાવી અંતિમ આઠમાં સ્થાન બનાવ્યું હતું.

4/4
ઓસ્ટ્રેલિયન ઓપનમાં ગર્લ્સ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પાંચમી ક્રમાંકિત સર્બિયાની ઓલ્ગા ડાનિઓવિક ઈજાને કારણે મેચમાંથી ખસી જતાં ઝીલને ફાયદો થયો હતો. ઝીલ અને ઓલ્ગા વચ્ચેના મુકાબલામાં ઓલ્ગાએ 5-3ની લીડ મેળવી લીધી હતી અને નવમી ગેમમાં 15-30થી પાછળ હતી ત્યારે તેણીની હેમસ્ટ્રિંગની ઈજાને કારણે મેચમાંથી ખસી ગઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત

Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ

Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget