શોધખોળ કરો

Acemagic X1: દુનિયાનું સૌથી પહેલું ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ, આ લેપટોપમાં તમને ડ્યુઅલ સ્ક્રીન મળશે અને તેના ફીચર્સ પણ છે અદ્દભૂત

Acemagic X1 Laptop: આ લેપટોપનો ઉપયોગ સાઇડ-બાય-સાઇડ ડિસ્પ્લે તરીકે કરી શકાય છે. આ લેપટોપ બેક ટુ બેક મોડ સાથે આવે છે, જેમાં તમે સામેની વ્યક્તિ સાથે સ્ક્રીન શેર કરી શકો છો.

Acemagic X1 Dual Screen Laptop: આજના સમયમાં ટેક્નોલોજીની દુનિયાથી ઘણી આગળ વધી ગઈ છે. નવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક પછી એક નવા ઉપકરણો લોન્ચ કરવામાં આવી રહ્યા છે. અને લોકોને દિવસે ને દિવસે નવા નવા ઉપકરણો વિષે જાણવા મળી રહ્યું છે. હવે આ જ ટેકનોલોજી દ્વારા કંપનીએ એક એવું લેપટોપ દુનિયા સમક્ષ લોન્ચ કર્યું છે જે ડ્યુઅલ સ્ક્રીન સાથે આવે છે જી બિલકુલ આ લેપટોપમાં તમને ડ્યુઅલ સ્ક્રીન મળશે. આ સાથે કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આ દુનિયાનું પહેલું આ પ્રકારનું લેપટોપ છે એટલે કે દુનિયાનું સૌથી પહેલું ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ. જેનો ઉપયોગ વપરાશકર્તાઓ સાઇડ-બાય-સાઇડ ડિસ્પ્લે તરીકે કરી શકે છે. 

આ લેપટોપનું નામ Acemagic X1 છે, જેને યુઝર્સ સાઇડ બાય સાઇડ ડિસ્પ્લે તરીકે ઉપયોગ કરી શકે છે. આ લેપટોપની યુનિક ડિઝાઈન ઘણા બધા યુઝર્સને આકર્ષી રહી છે. આ લેપટોપમાં તમને ઘણા શાનદાર ફીચર્સ મળશે.જે તમારા અનુભવને શાનદાર બનાવશે. તેમાં બેક ટુ બેક મોડ પણ છે, જેની મદદથી તમે તમારી સામે બેઠેલી વ્યક્તિ સાથે લેપટોપની સ્ક્રીન સરળતાથી શેર કરી શકો છો. આવી સ્થિતિમાં આ સ્ક્રીન પ્રેઝન્ટેશન, ગેમ રમવા અને મૂવી જોવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

Acemagic X1 લેપટોપની વિશિષ્ટતાઓ શું છે
જો કે બજારમાં ઘણા ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ ઉપલબ્ધ છે, પરંતુ તે લેપટોપમાં એક પ્રકારની સ્ક્રીન સાઈઝ ઉપલબ્ધ નથી. આ લેપટોપમાં તમને 12મી જનરેશનનું ઇન્ટેલ કોર i7-1255U પ્રોસેસર મળે છે. તમને લેપટોપમાં 14-ઇંચની 2 ફુલએચડી સ્ક્રીન આપવામાં આવી છે. આ સિવાય આ લેપટોપ 16GB ડ્યુઅલ ચેનલ DDR4 રેમ અને 1TB SSD સ્ટોરેજ સાથે આવે છે.

અન્ય ફીચર્સની વાત કરીએ તો, લેપટોપમાં 2 USB Type-C, એક USB 3.0 Type-A અને એક HDMI 2.0 પોર્ટ છે આ લેપટોપને બેમાંથી એક USB-C પોર્ટની મદદથી ચાર્જ કરી શકાય છે. આ લેપટોપ Wi-Fi 6, બ્લૂટૂથ 5.2 સપોર્ટ સાથે આવે છે. આ લેપટોપ ક્યારે વેચાણ માટે ઉપલબ્ધ થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ એક વાત તો નક્કી છે કે આ લેપટોપ યુઝર્સને એક અલગ જ અનુભવ પ્રદાન કરશે તેમજ તેમના કામને પણ ખૂબ સરળ બનાવશે. 

ટોપ સ્ટોરી

હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Embed widget