AI આપણા રોજિંદા કામોને કઇ રીતે બનાવી રહ્યું છે સરળ, ખબર જ નથી પડતી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણા રોજિંદા જીવનને બે રીતે સરળ બનાવે છે - સૉફ્ટવેર અને હાર્ડવેર

AI નો ઉપયોગ માત્ર મોટી કંપનીઓમાં જ નહીં પરંતુ આપણા રોજિંદા જીવનમાં પણ થાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી આપણે ગીતો સાંભળીએ છીએ, મૂવી જોઈએ છીએ, ફોનનો ઉપયોગ કરીએ છીએ, ડ્રાઈવર વિના ચાલતી કાર

Related Articles