શોધખોળ કરો

Amazon Festival Sale: નવું મિક્સર ખરીદવાનું મન હોય તો અમેઝોનના દિવાળી સેલનો ઉઠાવો ફાયદો, 2 હજારથી ઓછી કિંમતમાં ખરીદો મિક્સર ગ્રાઇંડર

Amazon Festival Sale: બેસ્ટ બ્રાંડના મિક્સર ગ્રાઈંડર પર અમેઝોનના દિવાળી સેલમાં 70 ટકાથી વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઉપરાંત કેશબેક ઓફર પણ છે.

Amazon Festival Sale:  જૂનું મિક્સર ગ્રાઈંડર ખરાબ થઈ ગયું હોય તો નવું મિક્સર ગ્રાઈંડર ખરીદવાનો શ્રેષ્ઠ સમય છે. અમેઝોન સેલમાં તમને બજાજ, પ્રેસ્ટીજ અને ઓરિયંચ જેવી બ્રાંડના મિક્સર મળી રહેશે અને તે પણ બે હજરાથી ઓછી કિંમતમાં. આ મિક્સરમાં 750 વોટની પાવરફૂલ મોટર, ફાઈન મિક્સિંગ વાળી બ્લેડ અને પ્રીમિયમ ક્વોલિટીના લીક પ્રૂફ જાર છે.

Link For Amazon Great Indian Festival Sale

1.Amazon Basics Premium 750-Watt Mixer Grinder with 3 Jars

Amazon Basics Premium નું મિક્સર ગ્રાઈંડર અમેઝોન સેલમાં માત્ર 1,999 રૂપિયામાં મળી રહ્યું છે. જેની કિંમત છે 4500 રૂપિયા. આ મિક્સર ગ્રાઈડરમાં ત્રણ મજબૂત લીડવાળા જાર મળે છે અને જાર સ્ટેનલેસ સ્ટીલથી બનેલા છે. તેમાં મોટર ઓવરલોડ પ્રોટેક્ટર ફીચર છે અને આ મિક્સર 750 વોટ વીજળી કંઝ્યૂમ કરે છે.

Buy AmazonBasics Premium 750-Watt Mixer Grinder with 3 Jars

2 -Bajaj Rex 750W Mixer Grinder Nutri Pro Features, 4 Jar, White

ભરોસામંદર મિક્સર ગ્રાઇંડર લેવું હોય તો Bajaj Rex 750W Mixer Grinder મળી રહ્યું છે. તેની કિંમત 6375 રૂપિયા છે પણ સેલમાં 2899માં મળે છે. આ મિક્સ ગ્રાઇંડર પર 50 ટકા ડિસ્કાઉન્ટ છે. આ મિક્સર ગ્રાઇંડર મલ્ટી ફંક્શન બ્લેડ સાથે આવે છે અને 750 વોટ કન્ઝ્યૂમ કરે છે. તેમાં ત્રણ જાર છે, જેની કેપિસિટી 1.8L, 1.5 L, 1L અને 0.4L છે. તેની મોટર પાવરફૂલ છે અને 1 વર્ષની વોરંટી છે.

Buy Bajaj Rex 750W Mixer Grinder Nutri Pro Features, 4 Jar, White

3-Prestige mixer grinder 750W

સારી બ્રાંડનું મિક્સર ખરીદવું હોય તો પ્રેસ્ટીજનું 3,374 રૂપિયાની કિંમતનું મિક્સર ગ્રાઇંડર 2,899 રૂપિયામાં મળે છે. આ મિક્સર ગ્રાઈંડરમાં 3 સ્ટેનલેસ સ્ટીલ જાર છે. જેમાં મોટી જાર ટ્રાન્સપેરેંટ છે અને 4 બેસ્ટ ક્વોલિટીની બ્લેડ લાગેલી છે. મિક્સર 750 વોટ વીજળી કન્ઝ્યૂમ કરે છે અને બે વર્ષની વોરંટી છે.

Buy Prestige mixer grinder 750 W

4- Get verified sellers for Orient Electric Kitchen Craft MGKK50B3 Mixer Grinder, 500W, 3 Jars (White)

3190 રૂપિયાની કિંમતનું ઓરિયંટ મિક્સર ગ્રાઇંડર 1798 રૂપિયામાં મળી રહ્યું છે. આ મિક્સર 500 વોટ વીજળી કન્ઝ્યુમ કરે છે.  તેમાં ત્રણ જાર વ્હાઇટ કલરમાં આવે છે.

Buy Get verified sellers for Orient Electric Kitchen Craft MGKK50B3 Mixer Grinder, 500W, 3 Jars (White)

5-Butterfly Jet Elite 750-Watt Mixer Grinder with Jar

ત્રણ હજારની છૂટ બાદ આ મિક્સર ગ્રાઈંડર 2799 રૂપિયામાં મળે છે. તેની મૂળ કિંમત 5795 રૂપિયા છે. 50 ટકાથી વધારે ડિસ્કાઉન્ટ છે.આ મિક્સર 750 વોટ વીજળી કન્ઝ્યુમ કરે છે. તેમાં જૂસર લિક્વિડ જાર, ડ્રાઈ જાર, ચટણી જાર સહિત 3 લીડવાળા જાર છે.

Buy Butterfly Jet Elite 750-Watt Mixer Grinder with Jar

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget