શોધખોળ કરો

Amazon Great Indian Festival Sale 2024 શરૂ, અહીં જાણો બેસ્ટ ડીલ્સ અને સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર્સ

Amazon Great Indian Festival Sale 2024: આ સેલમાં યુઝર્સને SBI ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે

Amazon Great Indian Festival Sale 2024: અમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2024 શરૂ થઈ ગયો છે. અમેઝોન પ્રાઇમ મેમ્બર્સ માટે આ સેલ 24 કલાક પહેલા એટલે કે 26 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ 12 વાગ્યે શરૂ થયો હતો. હવે 27મી સપ્ટેમ્બર 2024ની મધ્યરાત્રિ 12 વાગ્યાથી અમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 2024 બધા યુઝર્સ માટે લાઈવ થઈ ગયો છે.

અમેઝોનનો ફેસ્ટિવલ સેલ શરૂ

આ સેલમાં યુઝર્સને SBI ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 10 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો કે, આ 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટના રૂપમાં યુઝર્સને 29,750 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

આ ઉપરાંત આ સેલમાં યુઝર્સને તમામ સારા પ્રોડક્ટ્સ પર ઇઝી અને ફ્લેક્સિબલ ઇન્સ્ટોલેશન, 5 ટકા સુધીનું કેશબેક સહિત ઘણી વિશેષ ઑફર્સ મળશે. આ સેલમાં તમને સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી, લેપટોપ, ટેબલેટ, ઇયરબડ, આઇફોન સહિતની તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તેમજ ફેશન, બ્યૂટી, ઘરનો સામાન, કરિયાણાની વસ્તુઓ વગેરે જેવી અન્ય કેટેગરીના ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ મળશે.

  1. સ્માર્ટફોન ડીલ્સ

iPhone 15: iPhone 15 પર 5,500  રૂપિયા સુધીનું બેન્ક ડિસ્કાઉન્ટ, SBI ક્રેડિટ કાર્ડથી 11,650 રૂપિયા પ્રતિ મહિને નો કોસ્ટ ઇએમઆઇ (6 મહિના સુધી) અને 63,600 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ થઈ શકે છે.

iPhone 13: આ iPhone 40,499 રૂપિયામાં ખરીદી શકાય છે.

OnePlus 12R: આ ફોન 34,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ખરીદી શકાય છે.

Samsung Galaxy S23 Ultra: Samsung Galaxy S23 Ultra પર પણ શાનદાર ડીલ છે. તમે તેને 74,999 રૂપિયામાં ખરીદી શકો છો (HDFC ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ સાથે)

OnePlus Nord CE4 Lite: તમે OnePlus Nord CE4 Liteને 19,999 રૂપિયામાં ખરીદી શકો છો, જેમાં 6.5-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 695 પ્રોસેસર છે.

  1. સ્માર્ટ ટીવી ડીલ્સ

TCL 55V6B 4K UHD TV: આ સ્માર્ટ ટીવીની એમઆરપી 77,990 રૂપિયા છે, પરંતુ આ સેલ દરમિયાન તમે તેને 29,990 રૂપિયામાં ખરીદી શકો છો.

Samsung Crystal 4K Vivid Pro 2024: આ સેમસંગ સ્માર્ટ ટીવીની એમઆરપી 49,900 રૂપિયા છે, પરંતુ તમે તેને માત્ર 26,990 રૂપિયામાં ખરીદી શકો છો.

  1. લેપટોપ ડીલ્સ

MacBook Air M1: તમે આ સેલમાં  52,990 રૂપિયામાં MacBook Air M1 ખરીદી શકો છો.

ASUS Vivobook 15: ASUS Vivobook 15 ની એમઆરપી 76,990 રૂપિયા છે, પરંતુ તમે તેને 47,990 રૂપિયામાં ખરીદી શકો છો.

  1. ટેબ્લેટ્સ ડીલ્સ

Apple iPad (10th Gen): Apple iPad (10th Gen) ની એમઆરપી 39,900 રૂપિયા છે, પરંતુ તમે તેને 26,999 રૂપિયામાં ખરીદી શકો છો.

Samsung Galaxy Tab S9 FE: આ ટેબલેટની કિંમત 44,999 રૂપિયા છે, પરંતુ સેલ દરમિયાન તેને 19,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

Flipkart Big Billion Days Sale 2024 શરૂ, જાણો બેસ્ટ ઓફર્સ અને ડિસ્કાઉન્ટની જાણકારી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Fridge Blast Reason: ફ્રિજમાં બ્લાસ્ટ થવાનું કારણ: આ 5 ભૂલો ક્યારેય ન કરો, નહીં તો બની શકે છે ખતરનાક
Fridge Blast Reason: ફ્રિજમાં બ્લાસ્ટ થવાનું કારણ: આ 5 ભૂલો ક્યારેય ન કરો, નહીં તો બની શકે છે ખતરનાક
₹2000 માં 365 દિવસ ફ્રી મનોરંજન! Jio એ 15 પ્રીમિયમ એપ્સ સાથે 3 નવા પાસ લોન્ચ કર્યા
₹2000 માં 365 દિવસ ફ્રી મનોરંજન! Jio એ 15 પ્રીમિયમ એપ્સ સાથે 3 નવા પાસ લોન્ચ કર્યા
આવું હશે OpenAIનું પહેલું ડિવાઇસ! સ્ક્રીન વગર પણ થઈ જશે તમામ કામ
આવું હશે OpenAIનું પહેલું ડિવાઇસ! સ્ક્રીન વગર પણ થઈ જશે તમામ કામ

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
Embed widget