શોધખોળ કરો

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન સેલ ટોપ ડીલ્સ, વોશિંગ મશીન, ટીવી જેવા સામાન પર ભારે ડિસ્કાઉન્ટ

તહેવારોની સીઝન શરૂ થતા Amazon સેલમાં હેડફોન, બ્લૂટૂથ સ્પીકર, વોશિંગ મશીન, ટીવી જેવા સામાન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

નવી દિલ્હી: તહેવારોની સીઝન શરૂ થતા Amazon સેલમાં હેડફોન, બ્લૂટૂથ સ્પીકર, વોશિંગ મશીન, ટીવી જેવા સામાન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે તહેવારની સિઝનમાં આ સામાન ઘરે લાવવા માંગો છો તો આ ઓફર્સ વિશે એક વખત જાણી લો. 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા અમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં વોશિંગ મશીન પર ખૂબ સારી ઓફર મળશે. જ્યારે પ્રાઈમ મેમ્બર્સ માટે આ સેલ 16 ઓક્ટોબરથી શરૂ થશે. આ સેલમાં અમેરિકન બ્રાન્ડ White-Westinghouse સેમી ઓટોમેટિક વોશિંગ મશીન પર ખૂબ સારી ઓફર મળશે. આ સિવાય HDFC કાર્ડ હોલ્ડરને 10 ટકા ઈન્સ્ટન્ટ કેશ બેક ડિસ્કાઉન્ટ પણ મળશે. કંપનીના વોશિંગ મશીનની કિંમત 7,299 રૂપિયાથી લઈને 9,799 રૂપિયા સુધી છે. થોમસન આપી રહ્યું છે શાનદાર ઓફર થોમસન પોતાના વોશિંગ મશીન પર ખૂબ જ શાનગાર ઓફર્સ અને બેસ્ટ પ્રાઈઝ લઈને આવ્યું છે. હાલમાં જ થોમસન વોશિંગ મશીન સેગમેન્ટમાં પગ મુક્યો છે. કંપનીના વોશિંગ મશીનની કિંમત 6,499 રૂપિયાથી લઈને 22,999 રૂપિયા સુધી છે. જેમાં ખૂબ જ શાનદાર ફિચર્સ અને ક્વોલિટી જોવા મળે છે. કંપની પાસે સેમીઓટોમેટિક અને ફૂલી ઓટોમેટિક મોડલ્સ છે. જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. આ સિવાય આ સેલમાં ગોદરેજના સેમી ઓટોમેટિક વોશિંગ મશીનને 8,490 રૂપિયાની શરૂઆતની કિંમતમાં ખરીદી શકાય છે. જ્યારે haier વોશિંગ મશીનને 7,990 રૂપિયાની શરૂઆતની કિંમતમાં ખરીદી કરી શકાય છે. અમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં ટીવી પર માત્ર 99 રૂપિયા આપી એક વર્ષની વોરંટી વધારી શકો છો. આ સિવાય અન્ય ઘણી ઓફર્સનો લાભ ઉઠાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget