શોધખોળ કરો

Amazon Festival Offer: Google Pixel ના ફોન પર બંપર ડિસ્કાઉન્ટ, દરેક મોડલ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Amazpn sale on Google Pixel Phone: Google Pixel ફોન ખરીદવાના આનાથી સારો મોકો ક્યારે નહીં મળે. Amazon Diwali Saleમા Google Pixel ફોન પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Amazon Great Indian Festival Sale: દિવાળી પહેલા અમેઝોન પર Google Pixelના ફોન પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Google Pixelના દરેક ફોન પર આશરે 40 ટકાની છૂટ મળી રહી છે. જો તમે આ ફોન ખરીદવા ઈચ્છતા હો તો સારો મોકો છે.

Amazon Great Indian Festival Sale LIVE Now!
https://amzn.to/3Fe1W0u

1- Google Pixel 4a (Black Color)- અમેઝોન પર ગૂગલ પિક્સલના આ મોડલ પર 22 ટકા છૂટ છે. જે બાદ ફોન 32,900 રૂપિયામાં મળી રહ્યો છે. તેની કિંમત 41,999 રૂપિયા છે.

Specifications: 12 MP dual pixel rear camera છે જેમાં Live HDR+, Night Sight, અને Portrait Mode ફીચર છે. Lithium Polymer Battery છે, જે 24 કલાક ચાલે છે. ફોનમાં 6GB RAM અને 128GB Storage છે. આ ફોનનો કલર બ્લેક છે.

2- Google Pixel 4a 5G (White color)- અમેઝોન પર ગૂગલના આ ફોન પર 38 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોનની કિંમત 61,999 રૂપિયા છે અને 38,280 રૂપિયામાં મળી રહ્યો છે.

Specifications- સપફેદ કલરમાં મળતા આ ફોનમાં 6GB RAM અને 128GB Storage છે. આ ફોનમાં લેટેસ્ટ 5G નેટવર્ક સપોર્ટ છે અને તમામ મોબાઇલ નેટવર્કમાં ચાલે છે. ફોનમાં Lithium Polymer battery છે અને 6.2 inch ની HD સ્ક્રીન છે. ફોનમાં 12 MPનો Dual Camera છે જેમાં night sight અને cinematic pan જેવા મોડ પણ છે.

3- Google Pixel 4a 5G (Black color)- અમેઝોન પર ગૂગલ પિક્સલના વધુ એક મોડલ પર સેલ ચાલી રહ્યો છે. 55,000નો ફોન 29 ટકા ડિસ્કાઉન્ટ બાદ 38,890 રૂપિયામાં મળી રહ્યો છે.

 Specifications- બ્લેક કલરમાં મળી રહેલા આ ફોનમાં 6GB RAM અને 128GB Storage છે. આ ફોનમાં લેટેસ્ટ 5G  નેટવર્ક સપોર્ટ છે અને તમામ મોબાઈલ નેટવર્કમાં ચાલે છે.ફોનમાં Lithium Polymer battery છે અને 6.2 inch ની HD સ્ક્રીન છે. ફોનમાં 12 MP નો Dual Camera છે. જેમાં night sight અને cinematic pan જેવા અનેક મોડ પણ છે.

4- Google Pixel 5 5G 128GB (Black Color)- અમેઝોન પર Google Pixel 5 5G ફોન પર 31% નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોનની કિંમત 89,999 રૂપિયા છે અને સેલમાં 62,500 રૂપિયામાં મળી રહ્યો છે. 
Specifications:  ફોનનો કલર બ્લેક અને તેમાં 5G સપોર્ટ છે. આ અનલોક ફોન છે જે દરેક નેટવર્ક પર સપોર્ટ કરે છે. ફોનની 8GB રેમ અને સ્ટોરેજ 128GB છે. ફોનની HD સ્ક્રીન 6.2inch ની છે. ફોનમાં 12.2 MP નો Dual Camera છે અને તેમાં dark with Night Sight તથા rear facing ultra wide lens છે.  

5- Google Pixel 5 Sorta Sage (Silver Color)-  અમેઝોન પર Google Pixel 5 Sorta Sage ફોન પર પણ બેસ્ટ ઓફર મળી રહી છે અને 99,999 રૂપિયાનો ફોન 37% ડિસ્કાઉન્ટ બાદ 63,000 માં મળી રહ્યો છે. 
Specification- સિલ્વર કલરના ફોનમાં 4G સપોર્ટ છે.આ અનલોક ફોન છે, જે દરેક નેટવર્ક પર સપોર્ટ કરે છે. ફોનમાં 8GB રેમ અને સ્ટોરેજ 128GB છે. ફોનની HD સ્ક્રીન 6 inch ની છે. ફોનમાં 16 MP નો Dual Camera છે અને dark with Night Sight અને rear facing ultra wide lens છે.  ફોનમાં water resistant છે.

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટીકિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget