શોધખોળ કરો

Starlinkને ટક્કર આપવા આવી રહ્યું છે Amazon Leo, આ વાત આપના માટે જાણવું જરૂરી

એલોન મસ્કની કંપની સ્ટારલિંક સાથે સ્પર્ધા કરવા માટે એમેઝોન LEO લોન્ચ કરી રહ્યું છે. એમેઝોને તેના પ્રોજેક્ટ કુઇપરનું નામ બદલીને એમેઝોન LEO રાખ્યું છે. આ વર્ષે સેવા શરૂ થઈ શકે છે.

એલોન મસ્કના સેટેલાઇટ ઇન્ટરનેટ આપનાર સ્ટારલિંક સાથે સ્પર્ધા કરવા માટે, એમેઝોન તેની નવી એમેઝોન લીઓ સેવા શરૂ કરી રહ્યું છે. મૂળ પ્રોજેક્ટ કુઇપર તરીકે ઓળખાતી, હવે તેનું નામ બદલીને એમેઝોન લીઓ રાખવામાં આવ્યું છે. અહેવાલ છે કે, આ સેવા આ વર્ષે એન્ટરપ્રાઇઝ માટે શરૂ થશે, જ્યારે આવતા વર્ષે સામાન્ય યુઝ્સ માટે શરૂ થશે. એમેઝોન કહે છે કે તે એવા વિસ્તારોમાં કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે હજારો ઉપગ્રહોનો ઉપયોગ કરશે જ્યાં મોબાઇલ નેટવર્ક્સ ઍક્સેસિબલ નથી.

એમેઝોન કહે છે કે, દૂરના વિસ્તારો ઉપરાંત, મોટા શહેરોમાં એવી જગ્યાઓ પણ છે જ્યાં ઇન્ટરનેટ કનેક્શન સુલભ નથી. તેથી, આ વિસ્તારોને સેટેલાઇટ નેટવર્ક દ્વારા આવરી લેવામાં આવશે. એમેઝોન પ્રોજેક્ટ કુઇપર નામથી વર્ષોથી આ પર કામ કરી રહ્યું હતું, પરંતુ હવે નામ બદલાઈ ગયું છે. એમેઝોન લીઓ નામ સૂચવે છે કે આ સિસ્ટમ લો અર્થ ઓર્બિટ (LEO) માં મૂકવામાં આવેલા ઉપગ્રહો દ્વારા સંચાલિત થશે.

એમેઝોન લીઓ કેવી રીતે કામ કરશે?

એમેઝોનના ગેટવે એન્ટેના જમીન પર લાગેલા હોય છે, જે ઉપગ્રહો સાથે ડેટાનું વિનિમય કરે છે. ત્યારબાદ ગ્રાહકો તેમના ઘરો અથવા ઓફિસોમાં નાના એન્ટેનાનો ઉપયોગ કરશે. સ્પીડના આધારે પર Leo Nano, Leo Pro અને Leo Ultraને પસંદ કરી શકે છે. તેમાં એડવાન્સ પ્રોસેસર લાગેલા હોય છે. જેનાથી તે સેટેલાઇટખી ડાયરેક્ટ ઇંટરનેટ કનેક્ટીવિટી આપે કરે છે.                                                                                                         

એમેઝોન 3,000 ઉપગ્રહો લોન્ચ કરશે

એમેઝોન 3,000 ઉપગ્રહો અવકાશમાં લોન્ચ કરવાની યોજના ધરાવે છે. આ ગ્રાહકોને મજબૂત અને સ્થિર કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે સાથે મળીને કામ કરશે. એમેઝોને આ ઉપગ્રહોને અવકાશમાં મોકલવા માટે સ્પેસએક્સ, બ્લુ ઓરિજિન, એરિયનસ્પેસ અને યુએલએ પાસેથી 80 રોકેટ લોન્ચ બુક કર્યા છે. સમગ્ર નેટવર્કને પૂર્ણ થવામાં વર્ષો લાગવાની ધારણા છે.

ટોપ સ્ટોરી

1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget