શોધખોળ કરો

Amazon Deal: iPad, Samsung અને Lenovoના ટેબલેટ પર મળી રહી છે સૌથી બેસ્ટ ઓફર.....

અમેઝોન સેલમાં આઇપેડ, સેમસંગ ટેબ, લેનોવો અને બીજી કેટલીય બ્રાન્ડ્સના ટેબલેટ પર 50% સુધીનુ ડિસ્કાઉન્ટ છે.

Amazon Offer On Tablet: અમેઝોન સેલમાં આઇપેડ, સેમસંગ ટેબ, લેનોવો અને બીજી કેટલીય બ્રાન્ડ્સના ટેબલેટ પર 50% સુધીનુ ડિસ્કાઉન્ટ છે. ફ્લેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત કેટલાય બેન્ક કાર્ડ પર 1500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક અને એક્સચેન્જ બૉનસનો ફાયદો પણ મળી રહ્યો છે. જાણો બેસ્ટ ટેબલેટ ડીલ વિશે...... 

1-2019 Apple iPad Mini with A12 Bionic chip (7.9-inch/20.1 cm, Wi‑Fi ,64GB) - Space Grey (5th Generation) 

8 ઇંચના iPadની કિંમત 34,900 છે, પરંતુ ડીલમાં આના પર હજાર રૂપિયાનુ ઓફ છે, અને આ 33,900 રૂપિયામાં મળી રહ્યું છે. આઇપેડ મિનીમાં 64GB અને 256GB નો ઓપ્શન મળી જશે. કલરની વાત કરીએ તો આમાં બ્લેક, વ્હાઇટ અને પીચ કલરનો ઓપ્શન છે. આ 5TH જનરેશન આઇપેડ છે જેની સાઇઝ 7.9 ઇંચ છે. આમાં ઓપરેટિંગ સિસ્ટમ IOS છે. True Tone અને wide colorની સાથે આની Retina display સ્ક્રીન છે, જેના કારણે આની સ્ક્રીન સતત જોવા પર પણ આંખોમાં જોર નથી પડતુ. 

Wi-Fiથી ચાલનારા આ આઇપેડ A12 Bionic chipના કારણે ખુબ ફાસ્ટ ચાલે છે. પ્રાઇવસી અને સેફ્ટી માટે Touch ID fingerprint sensor લગાવેલુ છે. જેનાથી તમે આને લૉક અને અનેલૉક કરી શકો છો. આ આઇપેડમાં 8MPનો મેઇન કેમેરો અને 7MPનો HD ફ્રન્ટ કેમેરો છે. જેનાથી તમે ફેસટાઇમ કે વીડિયો ચેટ કરી શકો છો. બેસ્ટ સાઉન્ડ માટે Stereo speakers આમાં આપ્યા છે, અને એકવાર ચાર્જ થયા બાદ આ 10 કલાક સુધી ચાલે છે. 

2- Samsung Galaxy Tab S7 FE 31.5 cm (12.4 inch) Large Display, Slim Metal Body, Dolby Atmos Sound, S-Pen in Box, RAM 4 GB, ROM 64 GB Expandable, Wi-Fi Tablet, Mystic Black

સેલમાં Samsung Galaxy Tab 44,999 રૂપિયામાં ખરીદી શકાય છે, આની કિંમત 49,999 રૂપિયા છે. 12 ઇંચના કારણે આ ટેબલની સ્ક્રીન ખુબ મોટી દેખાય છે અને આની Slim Metal Body છે. ટેબલેટમાં Dolby Atmos Sound સિસ્ટમ છે અને RAM 4 GB અને ROM 64 GB સુધી Expandable છે. ટેબમાં Wi-Fi ની સુવિધા છે અને આનો કલર Mystic Black છે, આ ટેબ અભ્યાસ માટે કે પછી ગેમિંગ માટે પરફેક્ટ છે. 

3-Lenovo Tab M10 FHD Plus (2nd Gen) (10.3 inch/26.6 cm, 4 GB, 128 GB, Wi-Fi Only), Platinum Grey

સસ્તુ અને સારુ ટેબલેટ જોઇએ છે તો અમેઝૉન પર Lenova Tabletની ડીલ ચેક કરવાનુ ના ભૂલો. આ સેલમાં Lenova Tab K10 ટેબલેટ પર પણ સારી ઓફર છે. ટેબની કિંમત 30,000 છે, જે સેલમાં 15,499 રૂપિયામાં મળી રહ્યું છે આ ટેબલેટનો કલર બ્લેક છે અને RAM 3+32 GB Expandable છે. ટેબલેટમાં Wi-Fiની સુવિધા છે. આ સેલમાં લેનોવોના બાકી મૉડલ પર પણ ડિસ્કાઉન્ટ છે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો..........

Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ

અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ

Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો

સીધા ઇન્ટરવ્યુ દ્વારા અહીં મળી રહી છે નોકરીઓ, જાણો શું હોવી જોઈએ લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લેપટોપની બેટરી જલદી સમાપ્ત થઈ રહી છે? એક મિનિટમાં આ રીતે કરો ચેક
લેપટોપની બેટરી જલદી સમાપ્ત થઈ રહી છે? એક મિનિટમાં આ રીતે કરો ચેક
શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન
શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
Embed widget