શોધખોળ કરો

Apple iOS 15 Updates: iOS 15 અને iPadOS 15 આજે થશે રિલીઝ, જાણો નવા ક્યા ફીચર્સ મળશે

WWDC 2021માં કહેવામાં આવ્યું હતું કે iOS 15 અને iPadOS 15ના આ અપડેટ સાથે iPhoneને ઘણી નવી સુવિધાઓ મળશે.

અમેરિકાની દિગ્ગજ ટેક કંપની એપલે તાજેતરમાં તેની નવી આઇફોન સીરીઝ લોન્ચ કરી છે. ત્યારે હવે iOS 15 અને iPadOS 15 આજે રિલીઝ થઈ શકે છે. કંપનીએ જૂનમાં યોજાયેલી તેની વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ (WWDC) માં નવા સોફ્ટવેર અપડેટ iOS 15 ની જાહેરાત કરી હતી. આમાં, ફેસટાઇમમાં અપડેટ સાથે ઘણી નવી સુવિધાઓ આપી શકાય છે. ચાલો જાણીએ કે આમાં શું ખાસ રહેશે.

આ લોકોને મળશે અપડેટ

WWDC 2021માં કહેવામાં આવ્યું હતું કે iOS 15 અને iPadOS 15ના આ અપડેટ સાથે iPhoneને ઘણી નવી સુવિધાઓ મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આઇઓએસ 15 ખૂબ જ શાનદાર અને આકર્ષક સુવિધાઓથી સજ્જ હશે જે હવે આઇફોનને પહેલા કરતા વધુ સ્માર્ટ બનાવશે. હાલમાં iOS 15 પબ્લિક બીટા વર્ઝન યુઝર માટે ઉપલબ્ધ રહેશે.

નોટિફિકેશન બદલાશે

IOS અને iPadOS બંનેના નવા વર્ઝન નોટિફિકેશન બદલી શકશે. આમાં, ફેસટાઇમને ઘણી સુવિધાઓ સાથે અપડેટ કરવામાં આવી છે. ફેસટાઇમ કોલ્સમાં એપલે બહેતર સ્પેક્ટ્રમનો પણ ઉપયોગ કર્યો છે જેથી વાતચીત બાહ્ય અવાજથી બગડે નહીં.

લાઇવ શેરની સુવિધા ઉપલબ્ધ રહેશે

એપલે તેના વેબ બ્રાઉઝર સફારીને નવી ડિઝાઇન પણ આપી છે. આ નવી ડિઝાઈનમાં, તમે સરળતાથી ફોનના નિયંત્રણનો ઉપયોગ કરી શકો છો. કેટલીક સુવિધાઓ iOS 15 અને iPadOS 15 બંને માટે આવવામાં થોડો વધુ સમય લેશે. એપલનું કહેવું છે કે શેરપ્લે ફેસટાઇમ કોલ્સ પર વીડિયો અને ઓડિયોનું લાઇવ શેરિંગ પ્રદાન કરે તેવી અપેક્ષા છે.

Apple iPhone 13ના પ્રી ઓર્ડર Forcastથી ઓનલાઇન સ્ટૉર ક્રેશ

iPhone 13: એપલે નવી iPhone સીરીઝની જાહેરાત કર્યા બાદ આના ખરીદવા માટે લોકો ખુબ ઉત્સાહિત છે. એપલ સ્ટૉર પોતાના આ લેટેસ્ટ ગેટેટના પ્રી ઓર્ડરના અનુમાનથી ક્રેશ થઇ ગયુ છે. ખરીદાર આઇફોન 13, આઇફોન 13 મિની, આઇફોન 13 પ્રૉ અને આઇફોન 13 પ્રૉ મેક્સના પ્રી ઓર્ડર કરી શકે છે.

24 સપ્ટેમ્બરથી તમામ મૉડલ થશે ઉપલબ્ધ

એપલના સ્ટૉર પર 24 સપ્ટેમ્બરથી આઇફોન 13, આઇફોન 13 મિની, આઇફોન 13 પ્રૉ અને આઇફોન 13 પ્રૉ મેક્સ, નવા આઇપેન મિની અને આઇપેડ આવી જશે. કંપનીએ મંગલવારે પોતાના કેલિફોર્નિયા ઇવેન્ટમાં આને લૉન્ચ કર્યો હતો, અને આ પ્રી ઓર્ડર માટે પણ ઉપલબ્ધ છે. 128GB સ્ટૉરેજ વાળા iPhone 13ના બેઝ વેરિએન્ટને ₹79,990 માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. ભારતમાં iPhone 13ના 256GB અને 512GB મૉડલની કિંમત 89,900 અને 1,09,900 છે. શનિવારતી ભારત અને કેટલાક અન્ય વિસ્તારોમાં iPhoneનુ વેચાણ શરૂ થઇ જશે. 

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget