શોધખોળ કરો

iPhone Security : iPhoneની સિક્યોરીટીમાં પણ ઘુષણખોરી કરી શકે છે હેકર્સ? આ રહ્યો પુરાવો

આઇફોન પર જે પાસકોડ સેટ કરવામાં આવે છે તે ચોરો યુઝર્સના બેંક ઓળખપત્રની ચોરી કરવામાં અને તમામ નાણાં લૂંટવામાં મદદરૂપ થઈ શકે છે?

Apple iPhone: Apple તેના યુઝર્સને સૌથી સુરક્ષિત ડિવાઈસ પુરી પાડકાવચન આપે છે. આ માટે ફોનમાં ઘણા સુરક્ષા ફીચર્સ છે, જેનો પાસકોડ પણ સામેલ છે. પરંતુ શું તમને એ ખબર છે કે, આઇફોન પર જે પાસકોડ સેટ કરવામાં આવે છે તે ચોરો યુઝર્સના બેંક ઓળખપત્રની ચોરી કરવામાં અને તમામ નાણાં લૂંટવામાં મદદરૂપ થઈ શકે છે? જોકે અમે આવો દાવો નથી કરી રહ્યા પરંતુ વિદેશમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે.

શું છે મામલો?

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, રેહાન અયાસ નામની મિડટાઉન મેનહટનની એક મહિલાએ ક્લબમાંથી તેનો આઈફોન ચોર્યો હતો. ફોન ચોરાઈ ગયા બાદ મહિલાને લગભગ US$ 10,000 (લગભગ 8 લાખ રૂપિયા)નું નુકસાન થયું હતું. રિપોર્ટ અનુસાર, અયાસ એક બારમાં થેંક્સગિવિંગ વીકએન્ડની ઉજવણી કરી રહી હતી, ત્યારે ત્યાં એક વ્યક્તિએ તેનો iPhone 13 Pro Max ચોર્યો હતો. આઇફોન ગુમાવ્યાની થોડી જ મિનિટોમાં મહિલા તેના એપલ એકાઉન્ટને ઍક્સેસ કરવામાં અસમર્થ હતી. મહિલાએ અન્ય ઉપકરણથી તેનો ડેટા ઍક્સેસ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કરી શકી નહીં. ત્યાર બાદ 24 જ કલાકમાં મહિલાને એક મેસેજ મળ્યો કે તેના બેંક ખાતામાંથી લગભગ US $ 10,000 ડેબિટ થઈ ગયા છે.

આ બધું કેવી રીતે બન્યું?

રિપોર્ટમાં કારણ એ પણ આપવામાં આવ્યું છે કે, આઈફોનમાં આટલી હાઈ સિક્યોરિટી હોવા છતાં આ બધું કઈ રીતે શક્ય બન્યું? અહેવાલો અનુસાર, ચોરો તેમના ટાર્ગેટ પર નજર રાખે છે. આ કિસ્સામાં ચોરે મહિલાનો પાસકોડ જોયો હશે. પછી ચોરે ફોન ચોરી લીધો અને તેને ખોલ્યો અને એપલ આઈડીનો પાસવર્ડ બદલ્યો હોવો જોઈએ. જેના કારણે મહિલા તેની આઈડી એક્સેસ કરી શકી ન હતી. ત્યાર બાદ ચોરો બેંક ખાતામાંથી પૈસાની ચોરી કરે છે.

એપલ યુઝર્સે આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન 

જો તમે સાર્વજનિક સ્થળે અથવા ક્લબમાં તમારો ફોન વાપરતા હોવ તો તમે તમારા iPhone અથવા Apple ID ને કેવી રીતે સુરક્ષિત કરી શકો? અમે ફક્ત આંકડાકીય પાસકોડને બદલે તમારી લોક સ્ક્રીન પર આલ્ફાન્યૂમેરિક પાસવર્ડનો ઉપયોગ કરવાની ભલામણ કરીશું. Apple વપરાશકર્તાઓને 34 અક્ષરો સુધીનો પાસકોડ સેટ કરવાની મંજૂરી આપે છે જે માત્ર એક સુરક્ષિત પાસકોડ જ નહીં પરંતુ કોઈને યાદ રાખવું કે અનુમાન લગાવવું પણ મુશ્કેલ હોઈ શકે છે.

ટોપ સ્ટોરી

40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 

વિડિઓઝ

Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી
Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Embed widget