શોધખોળ કરો

એપલ નવા iPhone 13માં આપશે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ, બીજા આ ખાસ ફિચર્સ પણ મળશે, જાણો વિગતે

અપકમિંગ આઈફોન 13 મોડેલ્સમાં વાયરલેસ ચાર્જિંગ કોઈલ મોટી આપવામાં આવશે. આ ટેક્નોલોજીથી સ્માર્ટફોનથી વાયરલેસ ઈયરબડ્સ કે અન્ચ સ્માર્ટફોન ચાર્જ કરી શકાય છે. 

iPhone 13 New Features: એપલ તેની અપકમિંગ સિરીઝ આઈફોન 13નાં લોન્ચિંગની તૈયારી કરી રહી છે. લોન્ચિંગ ડેટ પહેલાં જ આ સિરીઝ અંગે અવનવા લીક રિપોર્ટ સામે આવી રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, એપલ તેની નેક્સ્ટ આઈફોન સિરીઝમાં રિવર્સ ચાર્જિંગ સપોર્ટ આપી શકે છે. એપલે વર્ષ 2017માં વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી ઈન્ટ્રોડ્યુસ કરી હતી. અપકમિંગ આઈફોન 13 મોડેલ્સમાં વાયરલેસ ચાર્જિંગ કોઈલ મોટી આપવામાં આવશે. આ ટેક્નોલોજીથી સ્માર્ટફોનથી વાયરલેસ ઈયરબડ્સ કે અન્ચ સ્માર્ટફોન ચાર્જ કરી શકાય છે. 

રિવર્સ ચાર્જિંગ ટેક્નોલોજી સેમસંગ, શાઓમી અને રિયલમી સહિતના કેટલાક એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં અવેલેબલ છે. આ ટેક્નોલોજીથી સ્માર્ટફોનથી વાયરલેસ ઈયરબડ્સ કે અન્ચ સ્માર્ટફોન ચાર્જ કરી શકાય છે. ટેક ટિપ્સ્ટર મેક્સ વેઈનબેચ અને EverythingAppleProના લેટેસ્ટ વીડિયો પ્રમાણે આઈફોન 13 સિરીઝમાં રિવર્સ ચાર્જિંગ સપોર્ટ મળશે. અપકમિંગ આઈફોન 13 મોડેલ્સમાં વાયરલેસ ચાર્જિંગ કોઈલ મોટી આપવામાં આવશે. PhoneArenaના રિપોર્ટ પ્રમાણે, આઈફોન 13 સિરીઝમાં ચાર્જિંગ માટેના મેગ્નેટ મોટા આપવામાં આવશે, કારણ કે પહેલાં યુઝર્સની ફરિયાદ હતી કે મેગ્નેટ્સ એટલા સ્ટ્રોન્ગ નથી કે તે સિક્યોરલી અન્ય ડિવાઈસને હોલ્ડ કરી શકે.

કંપની આઈફોન 13 સાથે iOS 15 રિલીઝ કરી શકે છે. નવી જનરેશનના આઈફોન્સમાં પહેલાં કરતાં વધુ સારી બેટરી કેપેસિટી, હાયર રિફ્રેશ રેટ અને સ્મોલ નોચ ડિસ્પ્લે મળશે. લીક રિપોર્ટ પ્રમાણે, આઈફોન 13 સિરીઝમાં પણ ટ્રિપલ રિઅર કેમેરા મળશે. એપલે વર્ષ 2017માં વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી ઈન્ટ્રોડ્યુસ કરી હતી. અપકમિંગ આઈફોન 13 મોડેલ્સમાં વાયરલેસ ચાર્જિંગ કોઈલ મોટી આપવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે આઈફોન 13 મિનીમાં 5.42 ઈંચની ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 900 x 1850 પિક્સલ હશે. આ સ્માર્ટફોનમાં 64GB સ્ટોરેજ અને દમદાર બેટરી મળશે. આ સિવાય કંપની તેમાં કોઈ નવાં પ્રોસેસરનો પણ ઉપયોગ કરી શકે છે. તેની કિંમત 50થી 60 હજાર રૂપિયા હોઈ શકે છે. જોકે અત્યાર સુધી કંપનીએ તેના લોન્ચિંગ વિશે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી.

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
Embed widget