શોધખોળ કરો

એપલ લૉન્ચ કરશે હવે ફૉલ્ડેબલ iPhone, શું હશે કિંમત ને ફિચર્સ, જાણો અહીં.....

એપલ પોતાનો ફૉલ્ડેબલ આઇફોન લૉન્ચ કરી શકે છે આ અંગેનો એક રિપોર્ટ અંગ્રેજી વેબસાઇટ ટૉમ્સ ગાઇડ પર છાપવામાં આવ્યો છે. રિપોર્ટનુ માનીએ તો એપલ આઇફોન 12 સીરીઝ બાદ આને લૉન્ચ કરશે, આઇફોન 12 સીરીઝ અંતર્ગત ચાર ફોન લૉન્ચ થઇ શકે છે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન આપણા જીવનનો એક ભાગ બની ચૂક્યો છે, હવે સ્માર્ટફોન કંપનીઓ તેને નવા નવા રૂપરંગ અને ફિચર્સ સાથે માર્કેટમાં ઉતારી રહી છે. સેમસંગ, હ્યુવાવે અને મોટોરોલા માર્કેટમાં પોતાનો ફૉલ્ડેબલ સ્માર્ટફોન લઇને આવી ચૂકી છે, ત્યારે હવે એપલ કંપની પણ આ રસ્તે આગળ વધી રહી છે. એક રિપોર્ટનુ માનીએ તો એપલ આગામી વર્ષે પોતાનો ફૉલ્ડેબલ આઇફોન લૉન્ચ કરી શકે છે. એપલ પોતાનો ફૉલ્ડેબલ આઇફોન લૉન્ચ કરી શકે છે આ અંગેનો એક રિપોર્ટ અંગ્રેજી વેબસાઇટ ટૉમ્સ ગાઇડ પર છાપવામાં આવ્યો છે. રિપોર્ટનુ માનીએ તો એપલ આઇફોન 12 સીરીઝ બાદ આને લૉન્ચ કરશે, આઇફોન 12 સીરીઝ અંતર્ગત ચાર ફોન લૉન્ચ થઇ શકે છે. જેને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. આ પછી કંપની આગામી વર્ષે ફૉલ્ડેબલ આઇફોનને લૉન્ચ કરશે. એપલ લૉન્ચ કરશે હવે ફૉલ્ડેબલ iPhone, શું હશે કિંમત ને ફિચર્સ, જાણો અહીં..... ફૉલ્ડેબલ આઇફોનમાં શું હોઇ શકે છે ખાસ ફિચર્સ..... રિપોર્ટ પ્રમાણે, એપલ પોતાના ફૉલ્ડેબલ આઇફોનને iPhone Flip નામ આપશે. આ ફોનની ડિઝાઇન Samsung Z Flip જેવી હશે, ફોન વચ્ચેથી ફૉલ્ડ થશે, આ ફોન ત્રિપલ રિયરની સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો. એપલ લૉન્ચ કરશે હવે ફૉલ્ડેબલ iPhone, શું હશે કિંમત ને ફિચર્સ, જાણો અહીં..... ફૉલ્ડેબલ આઇફોનની કિંમત..... માનવામાં આવી રહ્યું છે કે એપલ એક નાનો અને સસ્તો ફૉલ્ડેબલ ફોન લૉન્ચ કરે છે, તો આની કિંમત 1099 ડૉલર એટલે કે લગભગ 83 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે. આ ઉપરાંત કંપની આને ગેલેક્સી ફૉલ્ડ જેવા લૂક સાથે માર્કેટમાં ઉતારશે તો આની કિંમત વધારે હોઇ શકે છે.

ટોપ સ્ટોરી

જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
'We Will Do It...', વડાપ્રધાન મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ, વિકસિત ભારત માટે આપ્યો નવો નારો
'We Will Do It...', વડાપ્રધાન મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ, વિકસિત ભારત માટે આપ્યો નવો નારો
Embed widget