શોધખોળ કરો

ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?

iPhone નિર્માતા કંપનીની ડિજિટલ પેમેન્ટ સર્વિસ એપલ પે ઓક્ટોબર સુધીમાં ભારતમાં લોન્ચ થવાની તૈયારીમાં છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એપલ પે ભારતમાં ઓક્ટોબર સુધીમાં લોન્ચ, ક્રેડિટ કાર્ડ સપોર્ટ.
  • શરૂઆતમાં UPI સપોર્ટ નહીં, NFC થી કાર્ડ દ્વારા ચૂકવણી.
  • ઇન્ટરનેટ વગર NFC થી ચૂકવણી, પિન વગર સુરક્ષિત.

Apple Pay:  iPhone નિર્માતા કંપનીની ડિજિટલ પેમેન્ટ સર્વિસ એપલ પે ઓક્ટોબર સુધીમાં ભારતમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. આનાથી કંપનીને દેશના પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ સેગમેન્ટમાં સ્થાન મળશે અને દરેક ટ્રાન્જેક્શન પર ફી મળશે. જોકે, શરૂઆતમાં તે UPIને સપોર્ટ કરશે નહીં.

શરૂઆતના તબક્કામાં Apple Pay વીઝા અને માસ્ટરકાર્ડ જેવા વૈશ્વિક નેટવર્કના ક્રેડિટ કાર્ડને સપોર્ટ કરશે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, કંપની અન્ય વૈશ્વિક બજારોની જેમ જ ફ્રેમવર્કનો ઉપયોગ કરશે.

શરૂઆતમાં શું ઉપલબ્ધ થશે?

લોન્ચ સમયે એપલ પે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા કરવામાં આવેલા ટ્રાન્જેક્શનને સપોર્ટ કરશે નહીં. UPIની સુવિધા આપવા માટે એપલને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) પાસેથી મંજૂરી મેળવવાની અને આવા ટ્રાન્જેક્શનને રૂટ કરવા માટે સ્પોન્સરિંગ બેંક સાથે ભાગીદારી કરવાની જરૂર પડશે. તેથી શરૂઆતમાં તે ફક્ત વીઝા અને માસ્ટરકાર્ડના પ્રીમિયમ ક્રેડિટ અને ડેબિટ કાર્ડને સપોર્ટ કરશે. આઇફોન અને એપલ વોચ યુઝર્સ તેમના કાર્ડ્સ એપલ વોલેટમાં સેવ કરી શકે છે અને ફક્ત એક ટેપથી પોઈન્ટ ઓફ સેલ (PoS) મશીનો પર ચુકવણી કરી શકે છે.

આ પણ વાંચોઃ How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ

આ ફોનપે અને પેટીએમથી કેટલું અલગ છે?

PhonePe અને Paytm દ્વારા ચુકવણી કરવા માટે તમારે એપ્લિકેશન ખોલીને QR કોડ સ્કેન કરવાની જરૂર છે. આ માટે ઇન્ટરનેટ ઍક્સેસની જરૂર છે. જોકે, Apple Pay ને ઇન્ટરનેટની જરૂર નથી. તમારે ફક્ત તમારા iPhone અથવા Apple Watch ને પેમેન્ટ મશીનની નજીક લાવવું પડશે. NFC ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફોન લૉક હોય તો પણ તે કાર્ય કરે છે.                                                    

PhonePe, Google Pay અને Paytm તમારા બેન્ક એકાઉન્ટ અથવા વૉલેટમાંથી પૈસા કપાઈ જાય છે જ્યારે Apple Pay તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. PhonePe, Google Pay અને Paytmને ટ્રાન્જેક્શન પૂર્ણ કરવા માટે PINની જરૂર પડે છે, પરંતુ Apple Pay ને PINની જરૂર નથી. તે ફેસ ID અથવા ટચ IDનો ઉપયોગ કરીને તાત્કાલિક ચુકવણી કરવાની મંજૂરી આપે છે.    

Frequently Asked Questions

Apple Pay ભારતમાં ક્યારે લોન્ચ થઈ રહ્યું છે અને શરૂઆતમાં તે શું સપોર્ટ કરશે?

Apple Pay ઓક્ટોબર સુધીમાં ભારતમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. શરૂઆતમાં તે વીઝા અને માસ્ટરકાર્ડ જેવા વૈશ્વિક નેટવર્કના ક્રેડિટ કાર્ડને સપોર્ટ કરશે.

શું Apple Pay ભારતમાં UPI ને સપોર્ટ કરશે?

શરૂઆતમાં Apple Pay યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ને સપોર્ટ કરશે નહીં. UPI સુવિધા માટે એપલને NPCI પાસેથી મંજૂરી મેળવવી પડશે અને બેંક સાથે ભાગીદારી કરવી પડશે.

Apple Pay, PhonePe અને Paytm થી કઈ રીતે અલગ છે?

Apple Pay ને ચુકવણી માટે ઇન્ટરનેટની જરૂર નથી અને તે ફેસ ID/ટચ ID નો ઉપયોગ કરે છે. જ્યારે PhonePe/Paytm ને ઇન્ટરનેટ અને PIN ની જરૂર પડે છે.

Apple Pay ચુકવણી માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે?

Apple Pay ચુકવણી માટે NFC ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આનાથી ફોન લૉક હોય તો પણ તમે તમારા iPhone અથવા Apple Watch ને પેમેન્ટ મશીનની નજીક લાવીને ચુકવણી કરી શકો છો.

Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
Advertisement

વિડિઓઝ

Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
રજત પાટીદારે એશિયા કપમાંથી નામ પાછું ખેંચીને સૌને ચોંકાવ્યા, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
રજત પાટીદારે એશિયા કપમાંથી નામ પાછું ખેંચીને સૌને ચોંકાવ્યા, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
Diwali 2026: વિરાટ-ગંભીર સહિત અનેક ક્રિકેટ દિગ્ગજોએ આપી દિવાળીની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું
Diwali 2026: વિરાટ-ગંભીર સહિત અનેક ક્રિકેટ દિગ્ગજોએ આપી દિવાળીની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું
Embed widget