શોધખોળ કરો

31 જાન્યુઆરીથી બંધ થઈ જશે આ એપ, કંપનીએ કરી જાહેરાત

કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ એપ અમેરિકામાં હાલમાં કામ કરતી રહેશે.

નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટ પોતાની એક સર્વિસ 31 જાન્યુઆરીથી બંધ કરવા જઈ રહી છે. ત્યાર બાદ તમે માઈક્રોસોફ્ટની આ સર્વિસનો ઉપયોગ નહીં કરી શકો. થોડા દિવસ પહેલા જ માઈક્રોસોફ્ટે પોતાના વિન્ડોઝ 7 માટે પણ સપોર્ટ બંધ કરી દીધું હતું. જણાવીએ કે, માઈક્રોસોફ્ટે આ વાતની પુષ્ટિ કરી છે કે તે એન્ડ્રોઈડ અને આઈઓએસ માટે પોતાના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ કોર્ટાનાને બંધ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે, તે એન્ડ્રોઈડ માટે પોાતની લોન્ચર એપથી તેને 31 જાન્યુઆરીના રોજ હટાવી દેશે. જોકે કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ એપ અમેરિકામાં હાલમાં કામ કરતી રહેશે. માઈક્રોસોફ્ટના સપોર્ટ પેજ ની જાણકારી અનુસાર માઈક્રોસોફ્ટ 31 જાન્યુઆરી, 2020ના રોજ ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, જર્મની, મેક્સિકો, સ્પેન અને ઇંગ્લેન્ડમાં કોર્ટાના એપ માટે સપોર્ટ બંધ કરી દેશે. 31 જાન્યુઆરીથી બંધ થઈ જશે આ એપ, કંપનીએ કરી જાહેરાત કોર્ટાના ટીમનાં એન્ડ્ર્યૂ શુમૈને કહ્યું કે, “અમેરિકામાં હજુ પણ એવા યૂઝર્સ છે જે પોતાના હેડફોન ઑપરેશન્સને મેનેજ કરવા માટે કોર્ટાના એપનો ઉપયોગ કરે છે.” તેમણે કહ્યું કે જો તમારી પાસે હેડફોન્સ છે તો તમે તેને કોર્ટાના એપની સાથે યૂઝ કરી શકો છો અને હજુ પણ સપોર્ટ કરે છે. માઇક્રોસૉફ્ટે એન્ડ્રોઇડ અને iOS માટે COortana ડિસેમ્બર 2015માં લૉન્ચ કર્યું હતુ અને તેને વિન્ડોઝ 10 અને મોબાલઇ માટે ડિઝાન કરવામાં આવ્યું હતુ. કોર્ટાના માઇક્રોસૉફ્ટનું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સૉફ્ટવેર છે જે કૉમ્પ્યૂટર અને મોબાઇલમાં લોકો માટે ડિઝિટલ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે.

ટોપ સ્ટોરી

જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
Redmi 17 5G નો સેલ શરુ, સસ્તો મળી રહ્યો છે 7900mAh બેટરીવાળો ફોન, જાણો ઓફર
Redmi 17 5G નો સેલ શરુ, સસ્તો મળી રહ્યો છે 7900mAh બેટરીવાળો ફોન, જાણો ઓફર
iPhone 18 Pro લોન્ચ થતા જ iPhone 17 મોડલ થયા મોંઘા, જાણો કેટલી વધી ગઈ કિંમત?
iPhone 18 Pro લોન્ચ થતા જ iPhone 17 મોડલ થયા મોંઘા, જાણો કેટલી વધી ગઈ કિંમત?

વિડિઓઝ

બોલ માડી અંબે”ના જયઘોષથી અમદાવાદ ગુંજી ઉઠ્યું, વ્યાસવાડીથી અંબાજી પદયાત્રા સંઘનો પ્રારંભ
Rajkot News | રાજકોટ મહાપાલિકાના 40 કોર્પોરેટરોએ વેતન વધારાની કરી માંગ, 15 હજારથી વધારીને 50,000 કરવા રજૂઆત
Mehsana | વિસનગરમાં બેફામ ટેન્કરે એક્ટિવાને મારી ટક્કર, બેનાં મોત
Gujarat Rain Forecast | રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યુ?
Surat Crime News: સુરતમાં ભાગવાનો પ્રયાસ કરતા હિસ્ટ્રીશીટરને પોલીસે પગમાં ગોળી મારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
PM મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક, પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું પુસ્તક
PM મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક, પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું પુસ્તક
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ
FASTag બેંક બદલવી હવે સરળ, નીતિન ગડકરીએ શરૂ કરી નવી સુવિધા, Rajmarg Yatra એપથી થશે કામ 
FASTag બેંક બદલવી હવે સરળ, નીતિન ગડકરીએ શરૂ કરી નવી સુવિધા, Rajmarg Yatra એપથી થશે કામ 
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
BRICS: પુતિન-પેઝેશકિયાન સાથે આજે PM મોદીની મુલાકાત, કાલે જિનપિંગ સાથે મહામંથન
BRICS: પુતિન-પેઝેશકિયાન સાથે આજે PM મોદીની મુલાકાત, કાલે જિનપિંગ સાથે મહામંથન
BRICS માટે દિલ્હી પહોંચ્યા પુતિન, આજે PM મોદી સાથે મીટિંગ, જાણો કેવું છે શેડ્યૂલ
BRICS માટે દિલ્હી પહોંચ્યા પુતિન, આજે PM મોદી સાથે મીટિંગ, જાણો કેવું છે શેડ્યૂલ
Embed widget