શોધખોળ કરો

આ છે બેસ્ટ 3GB ડેટા ઈન્ટરનેટ પ્લાન, વર્ક ફ્રોમ હોમ માટે છે બેસ્ટ, જાણો વિગત

એક દિવસમાં 3GB ડેટા સુધીનો વપરાશ કરો છો, તો અમે તમારા માટે Jio, Vodafone અને Airtelના કેટલાક ખાસ પ્લાન લઈને આવ્યા છીએ,

નવી દિલ્હી: હાલના સમયમાં વર્ક ફ્રોમ હોમના કારણે વધારે ડેટાની જરૂર પડે છે. આ સમયે માર્કેટમાં જરૂરિયાતના હિસાબે ડેટા પ્લાન મળી રહે છે. જો તમે એક દિવસમાં 3GB ડેટા સુધીનો વપરાશ કરો છો, તો અમે તમારા માટે Jio, Vodafone અને Airtelના કેટલાક ખાસ પ્લાન લઈને આવ્યા છીએ, જે તમારે માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. Airtel નો 398 રૂપિયાનો પ્લાન Airtel નો 398 રૂપિયાવાળો આ પ્લાન ખૂબ જ પોપ્યૂલર છે, જેમાં દરરોજ 3GB ડેટા મળે છે. આ સિવાય દરરોજ 100 ફ્રી SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. આ પ્લાનમાં વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાની સાથે જી5 Airtel એક્સટ્રીમ અને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. Jio નો 349 રૂપિયાનો પ્લાન Jio નો 349 રૂપિયાનો આ પ્લાન યૂઝર્સ ખૂબ જ પસંદ કરે છે. આ થોડો સસ્તો પ્લાન છે. આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. Jio થી Jio અનલિમિટેડ કોલિંગ મળે છે, જ્યારે નોન Jio નેટવર્ક પર કોલ કરવા માટે આ પ્લાનમાં 1000 મિનિટ મળે છે. દરરોજ 100 ફ્રી SMS મળે છે. આ પ્લાનમાં Jio એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. Vodafone નો 399 રૂપિયાનો પ્લાન Vodafone ના 399 રૂપિયાના પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS મળે છે. આ પ્લાનમાં 1.5GB+1.5GB ડેટા મળે છે. આ સિવાય આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા છે. આ પ્લાનમાં જી5 અને Vodafone પ્લેનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. Jio, Vodafone અને Airtel ના આ પ્લાન ખૂબ જ સારા છે જે દરરોજના વપરાશ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોઈપણ પ્લાન પસંદ કરતા પહેલા તમે એ જોઈ લો કે કઈ બ્રાન્ડની સર્વિસ અને નેટવર્ક તમારે ત્યા સારુ આવે છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Embed widget