શોધખોળ કરો

Data Plans: જિઓ, એરટેલ, વૉડાફોનમાંથી કોનો કયો પ્લાન છે સૌથી સસ્તો, ને મળે છે વધુ ઇન્ટરનેટ, જાણો અહીં.....

દેશમાં મોટાભાગના મોબાઇલ યૂઝર્સ Jio, Airtel અને BSNL અને Vi, આમાંની જ ટેલિકૉમ કંપનીઓની સર્વિસનો ઉપયોગ કરી રહ્યાં છે

Best Recharge Plans: દેશમાં મોટાભાગના મોબાઇલ યૂઝર્સ Jio, Airtel અને BSNL અને Vi, આમાંની જ ટેલિકૉમ કંપનીઓની સર્વિસનો ઉપયોગ કરી રહ્યાં છે, આવામાં લોકો ઇચ્છે છે કે, આપણા માટે કોઇ સારામાં સારો અને સસ્તો રિચાર્જ પ્લાન મળી જાય તો સારુ, જેમાં ઇન્ટરનેટ, કૉલિંગથી લઇને એક્સ્ટ્રા બેનિફિટ મળતા હોય. જો તમે આવો સસ્તો અને સ્માર્ટ રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો, તો અહીં તમારા માટે અમે તમને બેસ્ટ પ્લાન બતાવી રહ્યા છીએ, જે તમારા માટે બેસ્ટ સાબિત થઇ શકે છે. 

અહીં બતાવેલા પ્લાન 160 રૂપિયાથી પણ સસ્તાં છે, અને સાથે જ તમામ Prepaid Plans છે, અને આમાં તમને અનલિમીટેડ કૉલિંગ, ઇન્ટરનેટ અને ફ્રી SMS પણ મળી રહે છે. આ તમામ રિચાર્જ પ્લાન્સ 20 થી વધુ દિવસની વેલિડિટી સાથે આવે છે અને આ ટેલિકૉમ કંપનીઓની ઓફિશિયલ વેબસાઇટ પર લિસ્ટેડ છે. 

જિઓ રિચાર્જ પ્લાન - 
ટેલિકૉમ દિગ્ગજ રિલાયન્સ Jioના આમ તો ઢગલાબંધ પ્લાન અવેલેબલ છે, જેમાં અલગ અલગ બેનિફિટ્સ મળે છે, પરંતુ આમાં એક પ્લાન 149 રૂપિયાનો પણ છે. આ પ્લાનમાં યૂઝરને 20 દિવસની વેલિડિટી મળે છે, અને આમાં યૂઝર્સ અનેલિમીટેડ કૉલિંગનો ફાયદો પણ ઉઠાવી શકે છે. આમાં લૉકલ, STD અને રૉમિંગ પણ સામેલ છે. આ પ્લાનમાં યૂઝર્સને ડેલી 1GB ઇન્ટરનેટ ડેટા મળે છે. 

એરટેલ રિચાર્જ પ્લાન -
જો વાત કરીએ Airtel ના રિચાર્જ પ્લાનની તો, આમાં 155 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં યૂઝર્સને Local અને STD અને Roaming સુવિધાની સાથે અનલિમીટેડ કૉલિંગ મળે છે. આ આખા પેકમાં યૂઝર્સને  1GB ઇન્ટરનેટ ડેટા મળે છે. 

VI રિચાર્જ પ્લાન - 
Vodafone Idea એટલે કે VI ના પણ કેટલાય રિચાર્જ પ્લાન છે, જે અલગ અલગ બેનિફિટ્સ સાથે આવે છે. VI નો 160 રૂપિયાથી ઓછી કિંમતમાં આવનારો પ્લાન 149 રૂપિયાનો છે. આ પ્લાન 21 દિવસની વેલિડિટી સાથે આવે છે, જેમાં યૂઝર્સને અનલિમીટેડ કૉલિંગ મળે છે. આમાં Local અને STD અને Roaming પણ સામેલ છે. આ ઉપરાંત આ પેકમાં યૂઝર્સને 1GB ઇન્ટરનેટ ડેટા મળે છે. 

આ સિવાય પણ માર્કેટમાં બીજા કેટલાય સસ્તાં અને સારા પ્લાન જિઓ, એરટેલ, વૉડાફોન અને બીએસએનએલના અવેલેબલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Facebookમાં આવવાનો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર! મળશે TikTok જેવું ખાસ ફીચર
Facebookમાં આવવાનો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર! મળશે TikTok જેવું ખાસ ફીચર
Tech News : Wi-Fi અને Gaming Router બંને વચ્ચે શું છે તફાવત અને સ્પીડ માટે ક્યું ઉત્તમ
Tech News : Wi-Fi અને Gaming Router બંને વચ્ચે શું છે તફાવત અને સ્પીડ માટે ક્યું ઉત્તમ
Aadhaar : હવે ફિંગરપ્રિન્ટ અને આઇરિસથી આધારને બનાવો વધુ સેફ, જાણો Lock અને Unlock ફીચરની ડિટેલ
Aadhaar : હવે ફિંગરપ્રિન્ટ અને આઇરિસથી આધારને બનાવો વધુ સેફ, જાણો Lock અને Unlock ફીચરની ડિટેલ
How To Update Email in Aadhaar: આધાર કેંદ્રની મુલાકાત લીધા વગર અપડેટ કરો ઈમેઈલ આઈડી, જાણો પ્રોસેસ 
How To Update Email in Aadhaar: આધાર કેંદ્રની મુલાકાત લીધા વગર અપડેટ કરો ઈમેઈલ આઈડી, જાણો પ્રોસેસ 

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
Embed widget