શોધખોળ કરો

Bhai Beej Gifts : આ ગિફ્ટ ભાઇ-બહેનના તહેવારને ભરી દેશે ખુશીઓથી, અહી જાણો શાનદાર ઓફર્સ

Bhai Beej Gifts : તમે તમારા ભાઈ કે બહેનને તેની પસંદગીની ગિફ્ટ આપી શકો છો

Bhai Beej Gifts : ભાઈ બીજ એ ભાઈઓ અને બહેનોનો તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય માટે પૂજા કરે છે. આ તહેવારોના સમયગાળા દરમિયાન ફ્લિપકાર્ટ સ્માર્ટફોન, સ્માર્ટવોચ, હેડસેટ્સ અને અન્ય વિવિધ ગેજેટ્સ પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. જેમાં તમે તમારા ભાઈ કે બહેનને તેની પસંદગીની ગિફ્ટ આપી શકો છો. આ તહેવારોની સીઝનમાં તમે આ ટેક ગિફ્ટ્સ પર બેન્ફ ઑફર્સ, ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ સહિત અન્ય ઘણા લાભો મેળવી શકો છો.                

એપલ આઇફોન 15 પ્રો મેક્સ

Apple iPhone 15 Pro Maxની કિંમત 1,59,900 રૂપિયા છે. ગ્રાહકો HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ EMI વ્યવહારો પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. Apple 15 Pro Maxમાં 256 GB ROM અને 17.02 cm (6.7 inch) સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. તેના પ્રભાવશાળી કેમેરા સેટઅપમાં 48MP + 12MP + 12MP ટ્રિપલ કેમેરા અને 12MP ફ્રન્ટ કેમેરાનો સમાવેશ થાય છે. ઉપરાંત, iPhone A17 Pro ચિપ અને 6-કોર પ્રોસેસર આવે છે.                                                  

સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 5

Samsung Galaxy Z Flip 5 હાલમાં Flipkart પર 1,09,999 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. ગ્રાહકો SBI ક્રેડિટ કાર્ડ EMI વ્યવહારો પર 1500 રૂપિયા સુધીનું 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. તેમાં 8 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ છે, અને તેમાં 6.7 ઇંચની ડિસ્પ્લે પણ છે. તેના કેમેરા સેટઅપમાં 12MP + 12MP રિયર ડ્યુઅલ કેમેરા સેટઅપ અને 10MP ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં 3700 mAh બેટરી અને Snapdragon 8 Gen 2 પ્રોસેસર છે.                                                         

નોકિયા G42

નોકિયાનો આ સ્માર્ટફોન હાલમાં 18,990 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. ગ્રાહકો SBI ક્રેડિટ કાર્ડ EMI વ્યવહારો પર 1500 રૂપિયા સુધીનું 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. Nokia G42માં 8 GB RAM અને 256 GB ROM છે, જે 6.56-ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે. તેની વિશિષ્ટ વિશેષતા 50MP રીઅર કેમેરા છે. આ ઉપરાંત, તેમાં 5000mAhની મજબૂત બેટરી છે.

ટોપ સ્ટોરી

Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી
Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી
Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે વધુ વેલિડિટી
Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે વધુ વેલિડિટી
ગૂગલ ક્રોમથી પાસવર્ડ સેવ કરવા નથી સેફ, જાણો Save કર્યાં બાદ કેવી રીતે જાળવશો સિકયુરિટી
ગૂગલ ક્રોમથી પાસવર્ડ સેવ કરવા નથી સેફ, જાણો Save કર્યાં બાદ કેવી રીતે જાળવશો સિકયુરિટી
Airtel vs Jio: ઇન્ટરનેટ સ્પીડ અને વિશ્વાસપાત્ર નેટવર્કમાં Airtelએ મારી બાજી, Jio પાછળ
Airtel vs Jio: ઇન્ટરનેટ સ્પીડ અને વિશ્વાસપાત્ર નેટવર્કમાં Airtelએ મારી બાજી, Jio પાછળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Embed widget