શોધખોળ કરો

BSNL ની ધમાકા ઓફર, માત્ર 1 રુપિયામાં 24 દિવસ ચાલશે SIM, કોલિંગ-SMS-ઈન્ટરનેટ બધું મફત 

જોકે હવે સારા સમાચાર એ છે કે તમે ફક્ત 1 રૂપિયામાં તમારા સિમને 24 દિવસ માટે એક્ટિવ રાખી શકો છો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • BSNL એ નવા ગ્રાહકો માટે ₹1 નો પ્લાન રજૂ કર્યો.
  • પ્લાનમાં 24 દિવસ, અમર્યાદિત કોલિંગ અને ડેટાનો લાભ.
  • નવું BSNL સિમ ખરીદીને આ પ્લાન મેળવી શકાય.

રિચાર્જ પ્લાન વધુને વધુ મોંઘા થઈ રહ્યા છે. આ કારણે ડ્યુઅલ સિમ વાપરનારાઓ માટે વધુ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જોકે હવે સારા સમાચાર એ છે કે તમે ફક્ત 1 રૂપિયામાં તમારા સિમને 24 દિવસ માટે એક્ટિવ રાખી શકો છો. સરકારી ટેલિકોમ કંપનીએ ફરી એકવાર 1 રૂપિયાની ઓફર લોન્ચ કરી છે. કંપની આ ઓફર દ્વારા નવા વપરાશકર્તાઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેના ગ્રાહકો માટે ફક્ત 1 રૂપિયામાં પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. જોકે આ કંપની દ્વારા આપવામાં આવેલ ફર્સ્ટ રિચાર્જ કૂપન (FRC) છે. ફર્સ્ટ રિચાર્જ કૂપનનો સીધો અર્થ એ છે કે કંપની ફક્ત તે ગ્રાહકોને જ આ ઓફર આપશે જેઓ નવું સિમ કાર્ડ ખરીદતા હોય. આ પ્લાન 24 દિવસની વેલિડિટી આપે છે. તે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે.

BSNLનો 1 રૂપિયાનો પ્લાન

BSNLનો આ 1 રૂપિયાનો પ્લાન 24 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ FRC પ્લાન વપરાશકર્તાઓને અનલિમિટેડ વોઇસ કોલિંગ પ્રદાન કરે છે. તે દરરોજ 1GB ડેટા પ્રદાન કરે છે.  જે વપરાશકર્તાઓને કુલ 24GB ડેટા આપે છે. વપરાશકર્તાઓને દરરોજ 100 SMS નો લાભ પણ મળે છે.

આ પ્લાનની કિંમત ફક્ત ₹0.04 (4 પૈસા) પ્રતિ દિવસ છે. નોંધ કરો કે ગ્રાહક આ પ્લાનનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકે છે. જો તમે તેને બીજી વખત યૂઝ કરવા માંગતા હોય તો તમારે નવું સિમ કાર્ડ લેવાની જરૂર પડશે. જૂના સિમ કાર્ડને સક્રિય રાખવા માટે તમારું આગામી રિચાર્જ દેશભરમાં ઉપલબ્ધ નિયમિત પ્રીપેડ પ્લાન સાથે કરવાની જરૂર પડશે.

કંપનીએ આ પ્લાન પહેલા પણ ઓફર કર્યો છે

BSNL એ આ પ્લાન પહેલા પણ ઘણી વખત રજૂ કર્યો છે અને સમય સમય પર તેને પાછો ખેંચી પણ લીધો છે. જો તમે આ પ્લાન સાથે રિચાર્જ કરવા માંગતા હોય તો તમે BSNL સિમ ખરીદી શકો છો. તમે નવું સિમ કાર્ડ ઓનલાઈન બુક કરી શકો છો. તમે તેને તમારી નજીકની BSNL ઓફિસ અથવા અધિકૃત રિટેલર પાસેથી પણ ખરીદી શકો છો.

એ નોંધવું જોઈએ કે BSNL હાલમાં તેના 4G ટાવર્સને અપગ્રેડ કરી રહ્યું છે. દેશભરમાં કામ ચાલી રહ્યું છે. BSNL 4G નેટવર્ક હવે ઘણી સાઇટ્સ પર ઉપલબ્ધ છે.  જેનાથી વપરાશકર્તાઓ ઝડપી ઇન્ટરનેટનો આનંદ માણી શકે છે અને સ્પષ્ટ વૉઇસ કૉલ કરી શકે છે. 

Advertisement

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
Embed widget