શોધખોળ કરો

BSNL એ યुઝર્સને કર્યા ખુશ, આ સસ્તા પ્લાનમાં મળી રહ્યો છે 300GBથી વધુનો ડેટા

આજે આપણે કંપનીના આવા જ એક પ્લાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે 1,000 રૂપિયાથી ઓછી કિંમતે 5 મહિનાથી વધુની વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે.

BSNL Recharge Plan: દેશની સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ઘણા સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આ કારણે ખાનગી કંપનીઓના મોંઘા રિચાર્જથી પરેશાન ઘણા યુઝર્સ BSNLમાં જોડાવા લાગ્યા છે. આજે આપણે કંપનીના આવા જ એક પ્લાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે 1,000 રૂપિયાથી ઓછી કિંમતે 5 મહિનાથી વધુની વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે. આમાં યુઝર્સને 300GBથી વધુ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે.                                                     

બીએસએનએલનો 997 રૂપિયાનો પ્લાન

જો તમે લાંબી વેલિડિટી, દૈનિક ડેટા, SMS અને અનલિમિટેડ કોલિંગ સાથેનો પ્લાન શોધી રહ્યા છો તો તમારી શોધ BSNL ના 997 રૂપિયાના પ્લાન સાથે સમાપ્ત થઈ શકે છે. આ પ્લાન 160 દિવસની વેલિડિટી સાથે આવે છે. વેલિડિટીના સમયગાળા દરમિયાન યુઝર્સને દેશભરમાં કોઈપણ નંબર પર અમર્યાદિત કોલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ સાથે 100 SMS અને 2GB ડેટા આપવામાં આવી રહ્યો છે. દૈનિક મર્યાદા પૂર્ણ થયા પછી 40kbps ની ઝડપે અમર્યાદિત ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. આ પ્લાનની દૈનિક કિંમત વિશે વાત કરીએ તો તે 6 રૂપિયાથી થોડો વધારે છે.        

BSNL ની 4G સેવાઓ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.

તાજેતરમાં ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે BSNLની 4G કનેક્ટિવિટી માટે એક લાખ સાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આમાંથી 89 હજાર ઇન્સ્ટોલ થઈ ગયા છે અને સિંગલ સેલ ફંક્શન ટેસ્ટ પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે કહ્યું કે મે-જૂન સુધીમાં તમામ એક લાખ સ્થળો કાર્યરત કરવાની યોજના છે. BSNL દેશની એકમાત્ર કંપની છે જેણે પોતાના દમ પર 4G ટેકનોલોજી વિકસાવી છે. બાકીની કંપનીઓએ 4G કનેક્ટિવિટી માટે વિદેશી કંપનીઓની મદદ લીધી હતી. 4G રોલઆઉટ પછી કંપની ટૂંક સમયમાં 5G કનેક્ટિવિટી પર કામ શરૂ કરશે.                                                   

ટોપ સ્ટોરી

iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
આઇફોન કીબોર્ડના સિક્રેટ લિસ્ટમાં એક લાખ શબ્દો, મોદી-રાહુલનું નામ પણ સ્વાઇપ ટાઇપિંગમાંથી બહાર
આઇફોન કીબોર્ડના સિક્રેટ લિસ્ટમાં એક લાખ શબ્દો, મોદી-રાહુલનું નામ પણ સ્વાઇપ ટાઇપિંગમાંથી બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
Embed widget