શોધખોળ કરો

Redmiના આ પ્રીમિયમ ફોન પર મળી રહ્યું છે 1,000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ, આ રીતે ફ્રીમાં મેળવો Redmi Earbuds પણ.....

આ સેલમાં Redmi Note 10 Pro Maxને એસબીઆઇના ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 10 ટકા સુધીની છુટ આપવામાં આવી રહી છે. સાથે જ રેડમી ઇયરબડ્સ 2C ફ્રી મળી રહ્યાં છે. 

નવી દિલ્હીઃ ચીની કંપની Mi આજકાલ પોતાની એનિવર્સરી સેલ આયોજિત કરી રહી છે, જેનો આજે બીજો દિવસ છે. સેલમાં સ્માર્ટફોન્સ પર કેટલીય શાનદાર ઓફર્સ આપવામાં આવી રહી છે, અને સાથે કેટલાક સ્માર્ટફોન્સ પર જોરદાર ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે, અને એટલુ જ નહીં બીજી કેટલીય પ્રૉડક્ટ્સ ફ્રી પણ આપવામાં આવી રહી છે. જો વાત કરીએ ડીલની તો આ સેલમાં Redmi Note 10 Pro Maxને એસબીઆઇના ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 10 ટકા સુધીની છુટ આપવામાં આવી રહી છે. સાથે જ રેડમી ઇયરબડ્સ 2C ફ્રી મળી રહ્યાં છે. 

આ છે કિંમત- 
Redmi Note 10 Pro Maxના 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા છે. વળી આના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા છે. 

ફોનની સ્પેશિફિકેશન્સ-
Redmi Note 10 Pro Maxમાં 6.67 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, આ MIUI 12 બેઝ્ડ Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. પરફોર્મન્સ સ્નેપડ્રેગન 732G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે, જેને માઇક્રો એસડીકાર્ડની મદદથી 512 GB સુધી વધારી શકાય છે.

કેમેરા- 
Redmi Note 10 Pro Maxમા પણ ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે, જેનો પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલ. સેકન્ડરી 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સલ માઇક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામા આવ્યો છે. પાવર માટે આમાં 5020mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. 

Samsung Galaxy A32 4G સાથે થશે ટક્કર- 
Redmi Note 10 Pro Maxની ટક્કર ભારતમાં સેમસંગના સ્માર્ટફોન Samsung Galaxy M11ના અપગ્રેડેડ વર્ઝના સાથે થશે. આ ફોનમાં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 720x1600 પિક્સલ છે, ડ્યૂલ સિમ સપોર્ટ વાળો આ ફોન એન્ડ્રોઇડ ઓએસ બેઝ્ડ One UI Core પર આધારિત છે. 

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget