શોધખોળ કરો

Buying Tips: ભારતમાં મળી રહેલી આ પાંચ પાવરબેન્ક છે હટકે, 20000 mahના પાવર સાથે આપે છે આવા ફિચર્સ

આજે અમે તમને આ આર્ટિકલમાં ટૉપ પાવરબેન્ક વિશે બતાવી રહ્યાં છીએ, જે તમને 3000 રૂપિયાની અંદર મળી જશે.

Power Bank: જો તમારી વીકલી લાઇફ કેટલાય ઇલેક્ટ્રૉનિક ગેજેટ્સ જેવા કે લેપટૉપ, મોબાઇલની આજુબાજુ રહે છે, તો પાવર બેન્ક તમારા માટે ખુબ મહત્વની બની જશે, કેમ કે પાવર બેન્કથી તમે કોઇપણ વસ્તુ ચાર્જ કરી શકો છો, આજે અમે તમને આ આર્ટિકલમાં ટૉપ પાવરબેન્ક વિશે બતાવી રહ્યાં છીએ, જે તમને 3000 રૂપિયાની અંદર મળી જશે. 

Power Bank: 3000 રૂપિયાથી ઓછામાં પાવર બેન્ક ખરીદવા છે, તો આ ઓપ્શન છે બેસ્ટ.... 

Mi Power Bank 3i 20000mAh: -
આ mi ની લેટેસ્ટ એડિશન છે, આની બલુઆ પથ્થરની બનેલી છે. જે સારી પક્કડ આપે છે. આનુ સૌથી ખાસ ફિચર એ છે કે, આનાથી એકવારમાં ત્રણ ડિવાઇસ ચાર્જ કરી શકો છો. આ ત્રિપલ પૉર્ટ આઉટપુટના કારણે આ ભારતમાં ઉપલબ્ધ 20000 એમએએચની સૌથી સારી પાવરબેન્ક કહેવામાં આવે છે, આમાં ટાઇપ સી અને મિની યુએસબીનો સપોર્ટ છે. આ 18W ફાસ્ટ ચાર્જિંગના કારણે ફોન જલદી ચાર્જ કરે છે, આની કિંમત 1999 રૂપિયા છે. 

Redmi 20000mAh Li-Polymer Power Bank: - 
આ Power Bank ને ફેબ્રુઆરી 2020 માં લૉન્ચ કરવામાં આવી હતી, આનો આકાર નાનો છે, એટલે આસાનીથી ખિસ્સામાં આવી જાય છે. આની કિંમત 1899 રૂપિયા છે. આમાં માઇક્રો યુએસબીનો સપોર્ટ છે, આની બેટરી કેપેસિટી 20000mAh છે. 

Ambrane 20000mAh Power Bank : - 
Ambrane Stylo 20K ની બેટરી લાઇફ 20000mAh છે. આમાં 20W ચાર્જિંગની સુવિધા છે, આમાં બે યુએસબી અને એક ટાઇપ સી પોર્ટ આપવામાં આવ્યો છે. આની કિંમત 1799 રૂપિયા છે. 

Realme Lithium Polymer 20000mAh Power Bank : - 
રિયલમી 20000 એમએએચની પાવર બેન્ક પૉર્ટેબલ અને લાંબા સમય સુધી ચાલનારું ડિવાઇસ છે. આ માત્ર પાવર બટનને ડબલ ક્લિક કરીને તમારા ડિવાઇસની બેટરીને સુરક્ષિત કરે છે, અને આની લાઇફને વધારે છે.આની કિંમત 2462 રૂપિયા છે. આમાં યુએસબી કનેક્ટનો સપોર્ટ છે. 

Portronics power 45 20000mAh Power Bank: - 
આ પાવર બેન્ક 20000mAh બેટરી કેપેસિટીની સાથે આવે છે, આ પાવર બેન્કની બૉડીમાં ગ્લૉસી ફિનિશ અને એન્ટી સ્કિડ ગ્રિપ આપવામાં આવી છે, એટલા માટે આ હાથ કે ટેબલ પર લપસી નથી પડતી, આમાં એક ટાઇપ સી અને એક માઇક્રો યુએસબી ઇનપુટ કનેક્ટર આપવામાં આવ્યુ છે, આની કિંમત 2590 રૂપિયા છે. આમાં 45W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા છે. 

ટોપ સ્ટોરી

એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget