શોધખોળ કરો

આ છે BSNLના 500 રૂપિયાથી સસ્તા ત્રણ રિચાર્જ પ્લાન, મળે છે 150 દિવસ સુધીની વેલિડિટી

આજે આપણે કંપનીના તે ત્રણ રિચાર્જ પ્લાન વિશે જાણીશું, જેની કિંમત 500 રૂપિયાથી ઓછી છે

જો તમે ઓછી કિંમતે સંપૂર્ણ બેનિફિટ સાથે રિચાર્જ પ્લાન ઇચ્છતા હોવ તો BSNLનો કોઇ મુકાબલો કરી શકે નહીં. સરકારી ટેલિકોમ કંપની તેના ગ્રાહકોને ઓછી કિંમતે મોટા ફાયદાઓ સાથે રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આજે આપણે કંપનીના તે ત્રણ રિચાર્જ પ્લાન વિશે જાણીશું, જેની કિંમત 500 રૂપિયાથી ઓછી છે, પરંતુ તે લાંબી વેલિડિટી અને અનલિમિટેડ ડેટા જેવા બેનિફિટ આપી રહી છે.

BSNLનો 197 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં 70 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે 200 રૂપિયાથી ઓછા રૂપિયામાં કંપની બે મહિનાથી વધુની વેલિડિટી આપી રહી છે. આ પ્લાનના અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો યુઝર્સને પહેલા 18 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી રહ્યું છે. યુઝર્સ દેશમાં કોઈપણ નંબર પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે. આ ઉપરાંત, પહેલા 18 દિવસ માટે દરરોજ 2GB ડેટા અને 100 SMS પણ ઓફર કરવામાં આવી રહ્યા છે.

બીએસએનએલનો 199 રૂપિયાનો પ્લાન

BSNL ગ્રાહકો ફક્ત 2 રૂપિયા વધારાના ચૂકવીને એક મહિના માટે અનલિમિટેડ વોઇસ કોલિંગનો લાભ મેળવી શકે છે. ખરેખર, BSNL નો 199 રૂપિયાનો રિચાર્જ પ્લાન 30 દિવસની વેલિડિટી ઓફર કરે છે. આ સમયગાળા દરમિયાન યુઝર્સ દરરોજ મફત કોલિંગ અને 2GB ડેટાનો લાભ મેળવી શકે છે. આ સાથે તમને દરરોજ 100 SMS નો લાભ પણ મળી રહ્યો છે.

BSNLનો 397 રૂપિયાનો પ્લાન

BSNLનો આ પ્લાન 150 દિવસની વેલિડિટી સાથે આવે છે. આનો અર્થ એ છે કે યુઝર્સને 5 મહિના સુધી વેલિટિડી વિશે ચિંતા કરવાની જરૂર નથી. લાંબી વેલિડિટીની સાથે કંપની આ પ્લાનમાં પહેલા 30 દિવસ માટે મફત અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2GB ડેટા અને 100 SMS પણ આપી રહી છે. એટલે કે, પહેલા મહિના માટે આ પ્લાન અનલિમિટેડ કોલિંગ, ડેટા અને SMS સહિત તમામ લાભો ઓફર કરી રહ્યો છે. આ પછી તે તમારા કનેક્શનને એક્ટિવ રાખશે.                                                                             

Tips: મોબાઇલમાં એડથી છૂટકારો મેળવવા ટ્રાય કરો આ ટિપ્સ, એડ ફ્રી થઇ જશે સ્માર્ટફોન

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget