શોધખોળ કરો

Coca-Cola : આવતાની સાથે કોકા કોલા ધમાકો મચાવવા તૈયાર, પાડ્યો બંપર સેલ

આ સ્માર્ટફોનની કિંમત 20,999 રૂપિયા છે. પરંતુ જો તમારી પાસે આટલી મોટી રકમ નથી, તો તમે માત્ર 739 રૂપિયામાં આ સ્માર્ટફોનને પોતાનો બનાવી શકો છો. જાણો કેવી રીતે?

Realme 10 Pro Coca-Cola Edition : કોકા કોલાના નવા સ્માર્ટફોન એટલે કે Realme 10 Pro Coca Cola Edition (Realme 10 Pro 5G Coca Cola Edition)નું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. તમે રિયલ મીની સત્તાવાર વેબસાઇટ અથવા ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પરથી સ્માર્ટફોન ખરીદી શકો છો. આ સ્માર્ટફોનની કિંમત 20,999 રૂપિયા છે. પરંતુ જો તમારી પાસે આટલી મોટી રકમ નથી, તો તમે માત્ર 739 રૂપિયામાં આ સ્માર્ટફોનને પોતાનો બનાવી શકો છો. જાણો કેવી રીતે?

Realme 10 Pro 5G કોકા કોલા એડિશનને કંપની દ્વારા 10 ફેબ્રુઆરીએ બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. આ સ્માર્ટફોન પર તમને Flipkart Axis Bank કાર્ડ પર 5% કેશબેક આપવામાં આવી રહ્યું છે. જો તમે આ સ્માર્ટફોનને એક જ વારમાં પૂરા પૈસા ચૂકવીને ખરીદી શકતા નથી, તો તમે તેને EMI હેઠળ ઘરે લાવી શકો છો. મોબાઈલ ફોનની EMI 739 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે.

ફિચર્સ પર કરો એક નજર

Realme 10 Pro 5G Coca Cola એડિશનમાં, તમને 8GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. મોબાઇલ ફોન 6.72 ઇંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે સાથે આવે છે જે 120hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તમને સ્માર્ટફોનમાં 5000 mAh બેટરી મળે છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Realme 10 Pro 5G Coca Cola Edition Snapdragon 695 5G SoC પર કામ કરે છે.

કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોન ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે આવે છે જેમાં તમને 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા મળે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

OnePlus 11 5G સેલ પણ શરૂ 

તમે આજથી OnePlus 11 5G પણ ખરીદી શકશો. આ સ્માર્ટફોન 5000 mAh બેટરી સાથે આવે છે જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આની સાથે તમને Snapdragon 8th Generation 2 SoC નો સપોર્ટ પણ મળે છે. મોબાઈલ ફોનની કિંમત 56,999 રૂપિયાથી શરૂ થાય છે જે 61,999 રૂપિયા સુધી જાય છે. કંપની તમને સ્માર્ટફોન પર બેંક ઑફર્સનો લાભ પણ આપી રહી છે.

Coca-Cola સ્માર્ટફોન થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ વિશે

લોકો લાંબા સમયથી કોકા કોલા સ્માર્ટફોનની રાહ જોઈ રહ્યા છે. આજે આખરે Realme એ તેનો કોકા કોલા એડિશન ફોન, Realme 10 Pro 5G બજારમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે આમાં તમને બેક સાઇડમાં ડ્યુઅલ ટોન ડિઝાઇન મળશે. પાછળની બાજુએ, તમને બ્લેક અને રેડ કોકા કોલા રંગ જોવા મળશે. આ સાથે બંને કંપનીઓની બ્રાન્ડિંગ બેક પેનલ પર જોવા મળશે. જાણો સ્માર્ટફોનની કિંમત અને સ્પેસિફિકેશન.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: રાહુલ ગાંધીએ રાજપૂતો પર એવું શું કહ્યું કે રાજકીય ખળભળાટ મચી ગયો, ભાજપે કહ્યું- તરત માફી માગો

Sahil Khan Arrested: એક્ટર સાહિલ ખાનની ધરપકડ, મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી

Lok sabha Election 2024 Live: રાજા મહારાજાના રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, જાણો લોકસભા અપડેટ્સ

કામની વાતઃ તમારો મોબાઈલ કેટલો રેડિયેશન ફેલાવે છે? આ નંબર ડાયલ કરીને તમે પણ જાણી શકો છો
કામની વાતઃ તમારો મોબાઈલ કેટલો રેડિયેશન ફેલાવે છે? આ નંબર ડાયલ કરીને તમે પણ જાણી શકો છો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

રાજસ્થાનનાં પિંડવાડાનાં ધારાસભ્ય સમારામ ગરાસિયને હાર્ડ એટેક આવતા પાલનપુર પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાUSA Accident News: અમેરિકામાં રોડ અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓનું થયું મોતMehsana News: કૈયલના વેરાઈ માતાજીના મંદિરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગKshatriya samaj |‘હવે રૂપાલા પુરતૂ નહીં.. અમને તો  25 એ 25 બેઠક પર રૂપાલા દેખાય છે..’ કરણસિંહ ચાવડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: રાહુલ ગાંધીએ રાજપૂતો પર એવું શું કહ્યું કે રાજકીય ખળભળાટ મચી ગયો, ભાજપે કહ્યું- તરત માફી માગો
Lok Sabha Elections 2024: રાહુલ ગાંધીએ રાજપૂતો પર એવું શું કહ્યું કે રાજકીય ખળભળાટ મચી ગયો, ભાજપે કહ્યું- તરત માફી માગો
Sahil Khan Arrested: એક્ટર સાહિલ ખાનની ધરપકડ, મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી
Sahil Khan Arrested: એક્ટર સાહિલ ખાનની ધરપકડ, મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી
Lok sabha Election 2024 Live: રાજા મહારાજાના રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, જાણો લોકસભા અપડેટ્સ
Lok sabha Election 2024 Live: રાજા મહારાજાના રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, જાણો લોકસભા અપડેટ્સ
કામની વાતઃ તમારો મોબાઈલ કેટલો રેડિયેશન ફેલાવે છે? આ નંબર ડાયલ કરીને તમે પણ જાણી શકો છો
કામની વાતઃ તમારો મોબાઈલ કેટલો રેડિયેશન ફેલાવે છે? આ નંબર ડાયલ કરીને તમે પણ જાણી શકો છો
Unseasonal Rain forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી રાજ્યમાં વરસાદની આગાહી, આ જિલ્લામાં થશે ફરી માવઠું

Instagram Paid Feature: હવે તમારે રીલ અને પોસ્ટ જોવા માટે રૂપિયા ચૂકવવા પડશે? ઇન્સ્ટાગ્રામ લાવ્યું નવું ફીચર

ભારતમાં શા માટે શાકભાજીના ભાવ નિયંત્રિત નથી થઈ શકતા?

Weather Updates: યુપીથી લઈ બંગાળ સુધી હીટવેવ મચાવશે હાહાકાર, આ રાજ્યોમાં પડશે ભીષણ ગરમી, વાંચો IMDનું અપડેટ

Embed widget