શોધખોળ કરો

Diwali 2024: તહેવારોની સીઝનમાં ના કરો આ ભૂલ, ડિઝિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર

Diwali 2024: આકર્ષક ઑફર્સ અને ડિસ્કાઉન્ટને કારણે તહેવારોની સીઝનમાં લોકો ભારે ખરીદી કરે છે

Diwali 2024:

Digital Payment Fraud: તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. લોકો ઘણી બધી ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગ કરી રહ્યા છે. આવતા અઠવાડિયે ધનતેરસ (Dhanteras 2024)  અને દિવાળી(Diwali 2024) નો ઉત્સવ છે. છઠનો તહેવાર (Chhath 2024) નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં છે. આવી સ્થિતિમાં બજારોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. તેથી ઓનલાઈન શોપિંગનો ક્રેઝ છે. અમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ સેલ છે. પરંતુ તેની સાથે તહેવારોની સીઝનમાં ખરીદી દરમિયાન ડિજિટલ પેમેન્ટની છેતરપિંડીનું જોખમ પણ વધી ગયું છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આ તહેવારોની સીઝનમાં ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી સામે યુઝર્સને ચેતવણી આપી છે.

NPCIએ ડિજિટલ પેમેન્ટની છેતરપિંડીથી બચવા માટે સલાહ આપી

આકર્ષક ઑફર્સ અને ડિસ્કાઉન્ટને કારણે તહેવારોની સીઝનમાં લોકો ભારે ખરીદી કરે છે. આ સ્પર્ધામાં ઘણી વખત યુઝર્સ પ્લેટફોર્મની માન્યતા તપાસવાની અવગણના કરે છે. NPCIએ યુઝર્સને સલાહ આપી છે કે તેઓ આવા વિક્રેતાઓ અને જેમનો વ્યવસાય વિશ્વાસપાત્ર નથી તેમના વિશે પૂરતું સંશોધન કરે.

NPCI અનુસાર, તહેવારોની સીઝનમાં લોકોમાં ખરીદી કરવાનું વલણ વધે છે. ગ્રાહકોને યાદ નથી હોતું કે તેઓએ શું ઓર્ડર કર્યો છે, જે ફિશિંગ સ્કેમનો શિકાર બનવાની તેમની શક્યતાઓને વધારે છે. આવી સ્થિતિમાં પેમેન્ટ લિંકને બે વાર તપાસવાની સલાહ આપવામાં આવે છે જેથી નકલી ડિલિવરી ફેરફારને ટાળી શકાય. ઉપરાંત યુઝર્સને તેમના એકાઉન્ટને હેકિંગથી બચાવવા માટે મજબૂત, યુનિક પાસવર્ડ્સનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.                                           

NPCIએ નાગરિકો અને યુઝર્સને કહ્યું હતું કે ખરીદી કરતી વખતે રિસર્ચ કરતા સમયે આવા પ્લેટફોર્મ વિશે સાવચેત રહેવા અને તમે જેના વિશે સાંભળ્યું નથી તેના પર ક્લિક ન કરવા જણાવ્યું છે. ઉપરાંત, આ પ્લેટફોર્મ્સ પર વધુ પડતી પર્સનલ માહિતી શેર કરશો નહીં. NPCIએ યુઝર્સને સલાહ આપી છે કે તેઓ શોપિંગ મોલમાં વાઇ-ફાઇ જેવા અસુરક્ષિત જાહેર નેટવર્કનો ઉપયોગ ટાળે.               

Diwali 2024 Sale: 10 હજાર રુપિયા કરતાં ઓછી કિંમતમાં ખરીદો 5G ફોન, તમને આવી ઑફર ફરીથી નહીં મળે!

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget