શોધખોળ કરો

Whatsapp પર કઈ રીતે ડાઉનલોડ કરવું Aadhaar Card, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ 

આધાર કાર્ડ આપણી ઓળખ સાથે જોડાયેલ છે. આધાર વગર કોઈપણ કાર્ય પૂર્ણ કરવું અશક્ય છે. જો તમારે તાત્કાલિક આધાર કાર્ડ મોકલવાની જરૂર હોય અને અગાઉ ડાઉનલોડ કરેલી PDF ન મળે તો તમે મુશ્કેલીમાં મૂકાઈ જશો.

આધાર કાર્ડ આપણી ઓળખ સાથે જોડાયેલ છે. આધાર વગર કોઈપણ કાર્ય પૂર્ણ કરવું અશક્ય છે. દરેક પ્રકારના સરકારી કામ માટે આધારકાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે.   જો તમારે તાત્કાલિક આધાર કાર્ડ મોકલવાની જરૂર હોય અને અગાઉ ડાઉનલોડ કરેલી PDF ન મળે તો તમે મુશ્કેલીમાં મૂકાઈ જશો.  આજે આપણે WhatsApp દ્વારા તમારું આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે સમજશું.  એકવાર તમે આ પદ્ધતિ શીખી લો પછી તમારે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે કોઈ વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. તમને WhatsApp પર સીધા જ આધાર કાર્ડ PDF મળશે. 

કઈ રીતે ડાઉનલોડ કરવું ?

  • સ્ટેપ 1 - પહેલા, તમારા ફોનમાં 9013151515 નંબરને My Gov Helpdesk તરીકે સેવ કરો જેથી તમે તેને સરળતાથી શોધી શકો.
  • સ્ટેપ 2 - હવે WhatsApp દ્વારા આ નંબર પર "નમસ્તે" અથવા "HI" મોકલો.
  • સ્ટેપ 3 - પછી, Digi Locker વિકલ્પ પસંદ કરો.
  • સ્ટેપ 4 - પછી, તમારા Digi Locker એકાઉન્ટની પુષ્ટિ કરો. જો તમારી પાસે નથી તો પહેલા એકાઉન્ટ બનાવી લો.
  • સ્ટેપ 5 - આગળ, તમારે તમારો 12-અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે.
  • સ્ટેપ 6 - પછી તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP ને WhatsApp ચેટ પર મોકલો.
  • સ્ટેપ 7 - OTP ચકાસાયા પછી તમને DigiLocker માં ઉપલબ્ધ દસ્તાવેજોની સૂચિ દેખાશે. આ સૂચિમાંથી તમારું આધાર કાર્ડ પસંદ કરો.
  • સ્ટેપ 8 - આ પછી, તમને WhatsApp પર તમારું આધાર PDF ફોર્મ પ્રાપ્ત થશે.

DigiLocker માં એકાઉન્ટ કેવી રીતે બનાવવું?

  • DigiLocker માં એકાઉન્ટ બનાવવા માટે તમારે DigiLocker વેબસાઇટ અથવા એપ્લિકેશનની મુલાકાત લેવી આવશ્યક છે.
  • હવે, તમારે સાઇન અપ કરવા માટે તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે.  
  • હવે તમને તમારા ફોન પર એક OTP પ્રાપ્ત થશે; તે દાખલ કરો.  
  • આ પછી, તમારા એકાઉન્ટનું નામ અને પાસવર્ડ પસંદ કરો.  
  • હવે, તમારા આધારને DigiLocker સાથે લિંક કરો.
  • આ કરવા માટે, તમારે તમારો આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરવો પડશે.
  • ચકાસણી માટે તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો.
  • હવે તમે તમારા દસ્તાવેજોને ઍક્સેસ કરી શકો છો અને અન્ય દસ્તાવેજોને પણ લિંક કરી શકો છો. 

ટોપ સ્ટોરી

એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget