શોધખોળ કરો

Youtube Rule: આવતીકાલથી યુટ્યૂબ લાગુ કરશે આ કડક નિયમો, જાણો કોણા એકાઉન્ટ થઇ જશે બ્લૉક

Youtube Rule: કંપનીના નવા નિયમો 19 માર્ચથી લાગુ થવા જઈ રહ્યા છે. આ પછી, અન સર્ટીફાઇડ ગૈબલિગ એપ્સ અને વેબસાઇટ્સને પ્રમોટ કરનારા તે ક્રિએટર્સના એકાઉન્ટ્સ અવરોધિત કરવામાં આવશે

Youtube Rule: સોશ્યલ મીડિયા વીડિયો પ્લેટફોર્મ યુટ્યૂબ હવે નવા અપડેટ લાવવાની તૈયારીમાં છે. યુટ્યૂબ એ ઑનલાઇન જુગાર કન્ટેન્ટ સામે નિયમો કડક બનાવ્યા છે. કંપનીના નવા નિયમો 19 માર્ચથી લાગુ થવા જઈ રહ્યા છે. આ પછી, અન સર્ટીફાઇડ ગૈબલિગ એપ્સ અને વેબસાઇટ્સને પ્રમોટ કરનારા તે ક્રિએટર્સના એકાઉન્ટ્સ અવરોધિત કરવામાં આવશે. આ સાથે, એવા ક્રિએટર્સ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે કે જેઓ તેમની સામગ્રીમાં ગૈબલિંગ સર્વિસ અથવા એપ્સનો લોગો દર્શાવે છે, જેને Google દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આ નિયમો આવતીકાલથી અમલમાં આવશે.

જેના કારણે આ પગલું ભરવામાં આવી રહ્યું છે
આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં કંપનીએ કહ્યું કે, તેનાથી કેસિનો ગેમ્સ અને એપ્સ સહિત જુગારની સામગ્રીના ક્રિએટર્સે અસર થશે, પરંતુ યુવા પ્રેક્ષકોની સુરક્ષા માટે આવું કરવું જરૂરી બન્યું છે. તેમ છતાં, યુટ્યુબ પર જુગારની સાઇટ્સ અને એપ્લિકેશન્સ પર દર્શકોને રીડાયરેક્ટ કરવું એ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે, પરંતુ નવા નિયમો આવ્યા પછી, જો કોઈ સર્જક આવી કોઈપણ સાઇટ અથવા એપ્લિકેશનમાંથી ગેરંટી વળતરનો દાવો કરે છે, તો તેની સામગ્રી પણ કાઢી નાખવામાં આવશે.

વીડિયો પર વય મર્યાદા લાદવામાં આવશે
નિયમોને કડક બનાવતા, યુટ્યુબે ઓનલાઈન કેસિનો અથવા એપ્સનો પ્રચાર કરતી સામગ્રી પર વય પ્રતિબંધ લાદવાનો પણ નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે, હવે આવી સામગ્રી એવા યુઝર્સને બતાવવામાં આવશે નહીં જેઓ સાઇન આઉટ થયા છે અને 18 વર્ષથી ઓછી ઉંમરના છે.

YouTubeએ ભારતમાં તેના પ્લેટફોર્મ પરથી 29 લાખ વીડિયો ડિલીટ કર્યા છે
નિયમોનું ઉલ્લંઘન કરતા વીડિયો સામે YouTube કડક કાર્યવાહી કરી રહ્યું છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે યુટ્યુબના સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા 29 લાખ વીડિયો ડિલીટ કરવામાં આવ્યા હતા. દુનિયાના કોઈપણ દેશમાં ડિલીટ થયેલા વીડિયોની આ સૌથી મોટી સંખ્યા છે.

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
Embed widget