શોધખોળ કરો

Social Media Down: ફેસબુક-ઇન્સ્ટાગ્રામ સપ્તાહમાં બીજી વખત થયા ડાઉન, કંપનીએ યૂઝર્સની માગી માફી

ફેસબુકે કહ્યું કે અમને માફ કરો. કેટલાક લોકોને અમારી એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સને એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે.

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સેવા એક સપ્તાહમાં બીજી વખત ડાઉન થઈ છે. સર્વર ડાઉન થવાને કારણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થોડા સમય માટે બંધ હતા. જેના કારણે ઘણા યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હવે સેવા પુનસ્થાપિત કરવામાં આવી છે. અગાઉ, રવિવાર-સોમવાર દરમિયાન (3 થી 4 ઓક્ટોબર વચ્ચે), ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપના સર્વર લગભગ છ કલાક માટે બંધ હતા.

ફેસબુકે કહ્યું કે અમને માફ કરો. કેટલાક લોકોને અમારી એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સને એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. જો તમે અમારી સેવાનો ઉપયોગ ન કરી શક્યા તેના માટે અમે દિલગીર છીએ. અમે જાણીએ છીએ કે તમે એકબીજા સાથે વાતચીત કરવા માટે અમારા પર કેટલા નિર્ભર છો. હવે અમે સમસ્યા હલ કરી છે. આ વખતે પણ ધીરજ રાખવા બદલ ફરી આભાર.

તે જ સમયે, ઇન્સ્ટાગ્રામએ તેના નિવેદનમાં કહ્યું કે અમે દિલગીર છીએ. તમારામાંના કેટલાકને હમણાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં થોડી સમસ્યા આવી રહી છે. અમે દિલગીર છીએ. હાલમાં બધું જ ઠીક થઈ ગયું છે ને હવે બધુ સામાન્ય થઈ જવું જોઈએ. અમને સહકાર આપવા બદલ આભાર.

તમને જણાવી દઈએ કે, ફેસબુકની સાથે સાથે ભારતમાં તેના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં યુઝર્સ છે. આ વર્ષની શરૂઆતમાં સરકારી ડેટા મુજબ ભારતમાં 53 કરોડ વોટ્સએપ યુઝર્સ, 41 કરોડ ફેસબુક યુઝર્સ અને 21 કરોડ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ છે.

ટોપ સ્ટોરી

Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી
Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી
Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે વધુ વેલિડિટી
Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે વધુ વેલિડિટી
ગૂગલ ક્રોમથી પાસવર્ડ સેવ કરવા નથી સેફ, જાણો Save કર્યાં બાદ કેવી રીતે જાળવશો સિકયુરિટી
ગૂગલ ક્રોમથી પાસવર્ડ સેવ કરવા નથી સેફ, જાણો Save કર્યાં બાદ કેવી રીતે જાળવશો સિકયુરિટી
Airtel vs Jio: ઇન્ટરનેટ સ્પીડ અને વિશ્વાસપાત્ર નેટવર્કમાં Airtelએ મારી બાજી, Jio પાછળ
Airtel vs Jio: ઇન્ટરનેટ સ્પીડ અને વિશ્વાસપાત્ર નેટવર્કમાં Airtelએ મારી બાજી, Jio પાછળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Embed widget