શોધખોળ કરો

Facebookનું નવું પ્રાઈવેસી ફીચર, પોતાની પોસ્ટ અને પ્રોફાઈલને બનાવો પ્રાઈવેટ

ફેસબુકે પ્રાઈવસી માટે વધુ એક નવું ફીચર લોન્ચ કરી દીધું છે. ફેસબુકે હાલમાં જ પ્રોફાઈલ લોક ફીચર લોન્ચ કર્યું છે. જેને એક્ટિવ કર્યા બાદ તમારી પ્રોફાઈલ કે પોસ્ટ એ લોકો જ જોઈ શકશે જે લોકો તમારી ફ્રેન્ડ લિસ્ટમાં છે.

નવી દિલ્હી: ફેસબુકે પ્રાઈવસી માટે વધુ એક નવું ફીચર લોન્ચ કરી દીધું છે. ફેસબુકે હાલમાં જ પ્રોફાઈલ લોક ફીચર લોન્ચ કર્યું છે. જેને એક્ટિવ કર્યા બાદ તમારી પ્રોફાઈલ કે પોસ્ટ એ લોકો જ જોઈ શકશે જે લોકો તમારી ફ્રેન્ડ લિસ્ટમાં છે. આ ફીચરને યૂઝ કરીને તમે તમારી પોસ્ટને પણ પ્રાઈવેટ કરી શકો છો. પ્રોફાઈલ લૉક ફીચર પ્રોફાઈલ લૉક કરવા માટે સૌથી પહેલા ફેસબુક એપ જઈને તેમાં More ઓપ્શનવાળી ત્રણ લાઈન પર ક્લિક કરો. તેમાં તમને સેટિંગ્સનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો સ્ક્રોલ કરવા પર પ્રાઈવેસીનું ઓપ્શન આવશે અને તેના પર ક્લિક કર્યા બાદ પ્રોફાઈલ લોકિંગનું ઓપ્શન દેખાશે. પ્રોફાઈલના ઓપ્શન પર ક્લિક કરતાની સાથે જ તમારી ફેસબુક પ્રોફાઈલ લોક થઈ જશે અને તેના બાદ તમારી પોસ્ટ અથવા પ્રોફાઈલને માત્ર તમારા ફ્રેન્ડ જ જઈ શકશે. આ પ્રોસેસથી જ તમે તમારી પ્રોફાઈલને અનલોક પણ કરી શકો છો. મેસેન્જર લોક ઓપ્શન ફેસબુકમાં એક એપ મેસેન્જરની છે, જેને તમે મેસેન્જરમાં જઈને એપ લોક ફીચર પર ક્લિક કરી શકો છો. તેના બાદ તમારા પ્રાઈવેટ મેસેજને કોઈ અન્ય લોકો નહીં વાંચી શકે. પિક્ચર ગાર્ડ આ પહેલા ફેસબુકે પ્રોફાઈલ પિક્ચરને ડાઉનલોડ કરવા કે સેવ કરવાના ઓપ્શન માટે પિક્ચર ગાર્ડ સેફ્ટી ફીચર લોન્ચ કર્યું હતું. પિક્ચર ગાર્ડ લગાવ્યા બાદ કોઈ પણ તમારી પ્રોફાઈલ પિક્ચર ડાઉનલોડ અથવા સેવ કરી શકતું નથી.

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
Embed widget