શોધખોળ કરો
એરટેલના પ્લેટિનમ એક્સપીરિયન્સમાં મેળવો સારો કસ્ટમર સપોર્ટ, સારી કનેક્ટિવિટી અને ઝડપી ડેટા, એમેઝોન પ્રાઈમનું ફ્રી સબ્સક્રિપ્શન પણ, અને ઘણું બધું
પ્લેટિનમ એક્સપીરિયન્સમાં યૂઝર્સને પોતાના ઘરની અંદર ઉત્તમ નેટવર્ક કવરેજ સાથે ઝડપી સ્પીડ વાળુ 4G ઇન્ટરનેટ ડેટા મળશે.

હંમેશાની જેમ પોતાના યૂઝર્સને ઉત્તમ સર્વિસનો વધારે સારો અનુભવ આપવા માટે એરટેલ પ્લેટિનમ એક્સપીરિયન્સ સર્વિસ સાથે હાજર છે. એરટેલના આ પ્લેટિનમ એક્સપીરિયન્સમાં ગ્રાહકને પ્રાથમિક્તા આપતી રેડ કાર્પેટ સર્વિસ તો મળશે જ, તેની સાથે યૂઝર્સને એકથી એક ફાયદા પણ મળશે. પ્લેટિનમ એક્સપીરિયન્સમાં યૂઝર્સને પોતાના ઘરની અંદર ઉત્તમ નેટવર્ક કવરેજ સાથે ઝડપી સ્પીડ વાળુ 4G ઇન્ટરનેટ ડેટા મળશે. પ્લેટિનમ એક્સપીરિયન્સ અંતર્ગત યૂઝર્સને એક વર્ષ માટે એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે, આ સિવાય હેન્ડસેટ પ્રોટેક્શનનું કવર પણ આપવામાં આવ્યું છે. એરટેલ બુક્સની સાથે અન્ય ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે. નીચે આપવામાં આવેલા ઈન્કોગ્રાફિકના આઈકોન્સ પર ક્લિક કરો અને જે પણ સુવિધાઓ આપવામાં આવી છે તેની પૂરી જાણકારી મેળવો. આ પ્લેટિનમ એક્સપીરિયન્સનો આનંદ તમે માત્ર 499 રૂપિયા પ્રતિ મહીને મેળવી શકો છો.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ




















