શોધખોળ કરો

FAU-G ગેમને મળી રહ્યો છે જબરજસ્ત રિસ્પોન્સ, માત્ર બે દિવસમાં બની ગઈ ટૉપ ફ્રી ગેમ

FAU-G લોન્ચ થયાના બે દિવસમાં જ ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ ફ્રી મોબાઈલ ગેમ બની ગઈ છે.

નવી દિલ્હીઃ Fearless and Unites Guards FAU-G 26 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવી હતી. લૉન્ચ થતાની સાથે જ ગેમને જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. FAU-G લોન્ચ થયાના બે દિવસમાં જ ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ ફ્રી મોબાઈલ ગેમ બની ગઈ છે. આ મોટી ઉપલબ્ધિની જાહેરાત FAU-G ગેમ ડેવલપ કરનારી કંપની nCore Games એ ટ્વિટર પર આપી છે. આ ગેમ લોન્ચ થયાના 24 કલાકમાં જ 50 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી હતી. હવે ગૂગલ પ્લે સ્ટોર પર FAU-G ડાઉનલોડ્સ 10 મિલિયનથી વધુ (એક કરોડથી વધુ) થઈ ગયા છે. હાલમાં આ ગેમ માટે iOS વર્ઝન ઉપલબ્ધ નથી. FAU-G ગેમને અત્યારે ઇંગ્લિશ, હિન્દી અને તામિલ ત્રણ ભાષાઓમાં જ લૉન્ચ કરવામાં આવી છે. કંપનીનુ કહેવુ છે કે બહુ જલ્દી આ ગેમ બીજી ભાષાઓમાં પણ અવેલેબલ થશે. આની સાઇઝ 460MBની છે. આ ગેમનુ પ્રમૉશન એક્ટર અક્ષય કુમાર કરી રહ્યો છે. તેને આ ગેમને લઇને ટ્વીટર પર એક વીડિયો અને ડાઉનલૉડ લિંક પણ શેર કરી છે. સિંગલ પ્લેયર મૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે આ ગેમ FAU-G ગેમ સિંગલ પ્લેયર મૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે, પરંતુ બહુ જલ્દી આમાં રૉયલ બેટલ મૉડ અને મલ્ટી યૂઝર મૉડ પણ સામેલ કરવામાં આવી શકે છે. FAU-Gમાં લદ્દાખમાં ચીનના સૈનિકો અને ભારતીય ફૌજીઓની લડાઇ હશે. આ ગેમ દ્વારા યૂઝર્સ લદ્દાખમાં ચીની ઘૂસણખોરો વિરુદ્ધ જંગ લડી શકશે. ગેમની શરૂઆતમાં હાલ ત્રણ કેરેક્ટર આપવામાં આવી રહ્યાં છે. તમે આ ત્રણેય કેરેક્ટર્સને પોતાની પસંદ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. ગેમમાં છે ત્રણ મૉડ FAU-G ગેમમાં અત્યારે ત્રણ મૉડ Campaign, Team Deathmatch અને Free for All આપવામાં આવ્યા છે, પરંતુ અત્યાર ફક્ત કેમ્પેઇન મૉડ યૂઝર્સને મળી રહ્યો છે. FAU-G ગેમને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી ડાઉનલૉડ કરવામાં આવી શકે છે,

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio, Airtel અને Vi ના ગ્રાહકોને મોટો ઝટકો! પ્રીપેડ રિચાર્જ પ્લાન મોંઘા થશે, જાણો કારણ
Jio, Airtel અને Vi ના ગ્રાહકોને મોટો ઝટકો! પ્રીપેડ રિચાર્જ પ્લાન મોંઘા થશે, જાણો કારણ
WhatsApp પર VIP સ્ટોક ટિપ્સથી સાવધાન! ગૃહ મંત્રાલયે જાહેર કરી નવી એડવાઈઝરી
WhatsApp પર VIP સ્ટોક ટિપ્સથી સાવધાન! ગૃહ મંત્રાલયે જાહેર કરી નવી એડવાઈઝરી
How to change address in Aadhaar: હવે તમે ઘરે બેઠા નવી એપમાં બદલી શકો છો આધાર એડ્રેસ, જાણો પ્રોસેસ
How to change address in Aadhaar: હવે તમે ઘરે બેઠા નવી એપમાં બદલી શકો છો આધાર એડ્રેસ, જાણો પ્રોસેસ
Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત
Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આગામી 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી, 12 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં આગામી 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી. 12 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
Embed widget