શોધખોળ કરો

Amazon Offers: ટીવી જોવાના એક્સપીરિયન્સને બદલી નાંખશે આ Fire TV Cube, ફક્ત 1 ડિવાઇસથી જઇ જશે બધુ કામ

આ એક ડિવાઇસ તમારા ટીવીના કેમેરામાં કન્વર્ટ કરી શકે છે, સ્પીકર બનાવી શકે છે કે HD ક્વૉલિટીમાં પ્રૉગ્રામ બતાવી શકે છે. આને સેટપણ કરવુ પણ એકદમ આસાન છે.

Fire Stick Cube On Amazon: સ્ટ્રીમિંગ ડિવાઇસમાં આજકાલ પૉપ્યૂલર થઇ રહી છે Fire Stick Cube. આ સ્માર્ટ ડિવાઇસથી તમે પોતાના ટીવીમાં પોતાની પસંદની મૂવી, ટીવી શૉ, ગીત કે પછી કોઇપણ વીડિયો માત્ર વૉઇસ કમાન્ડથી જોઇ શકો છો. આ એક ડિવાઇસ તમારા ટીવીના કેમેરામાં કન્વર્ટ કરી શકે છે, સ્પીકર બનાવી શકે છે કે HD ક્વૉલિટીમાં પ્રૉગ્રામ બતાવી શકે છે. આને સેટપણ કરવુ પણ એકદમ આસાન છે.

Amazon All Deals And Offers

1-All-new Fire TV Cube | Hands-free streaming device with Alexa, Wi-Fi 6, 4K Ultra HD | 2022 release

આ Fire TV Cube જેની કિંમત 13,999 રૂપિયા છે, ફાયર ટીવી ક્યૂબને 669 રૂપિયામાં નૉ કૉસ્ટ EMI પર પણ ખરીદી શકો છો. આના જુના મૉડલ પણ અમેઝૉન પર સેલમાં છે, પરંતુ આ ન્યૂ લૉન્ચ અને અપગ્રેડેડ ફાયર સ્ટિક ક્યૂબ છે. 

શું છે ફાયર સ્ટિક ક્યૂબ ?

અમેઝૉન પર તાજેતરમાં જ લૉન્ચ થયેલી Fire Stick Cube એક સ્ટ્રીમિંગ ડિવાઇસ છે, જેને સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ કરવાનુ હોય છે. આમાં 1 ફાયર સ્ટિક ક્યૂબ, એલેક્સા રિમૉટ અને એડૉપ્ટર મળે છે. આ ડિવાઇસ Wi-Fi 6 ની સાથે કમ્પિટિબલ છે, જેને લગાવ્યા બાદ ટીવીમાં હેન્ડ્સફ્રી કોઇપણ પ્રૉગ્રામ જોઇ શકો છો. આ ફાયર ક્યૂબમાં octa-core પ્રૉસેસર છે જેનાથી આ ખુબ ફાસ્ટ સ્ટ્રીમિંગ કરે છે. 

આને નાના ડિવાઇસને ટીવી સાથે કનેક્ટ કરો છો, તો ટીવી ઇન્ટરનેટથી કનેક્ટ થઇ જશે, અને પછી OTT App કે યુટ્યૂબની કન્ટેન્ટ 4K Ultra HD ક્વૉલિટીમાં જોઇ શકો છો. સિનેમેટિક 4K માં ફિલ્મો જોઇ શકો છો, સાથે જ બેસ્ટ ઓડિયો માટે Dolby Vision આપ્યુ છે.

તમે ઇચ્છો તો કેમેરાની લાઇવ વીડિયો જોઇ શકો છો. ફોન કૉલ કરી શકો છો. હવામાન ચેક કરી શકો છો. આમાં સ્પીકર પણ છે. જે પછી તમે આ ફાયર ક્યૂબથી મ્યૂઝિક પણ સાંભળી શકો છો. અમેઝૉન પ્રાઇમ મેમ્બર્સ માટે આમાં હજારો મૂવી, ટીવી શૉ અને લાખો ગીતો માટે ફ્રી એક્સેસ છે. આ Fire TV Cubeથી તમે ટીવી ઉપરાંત પોતાનો સાઉન્ડ બાર, હૉમ એપ્લાયન્સ પણ કન્ટ્રૉલ કરી શકો છો. 

Amazon Deal On All-new Fire TV Cube | Hands-free streaming device with Alexa, Wi-Fi 6, 4K Ultra HD | 2022 release

2-Apple TV HD (32GB) 
એપલ ટીવીની કિંમત 15,900 છે, જે ઓફરમાં 14,900 રૂપિયામાં મળી રહ્યો છે, આમાં 32GB નુ સ્ટૉરેજ પણ છે. આ પણ એક એપલ કંપનીની બનાવેલી સ્ટ્રીમિંગ ડિવાઇસ છે, જેનાથી 1080p HD ની હાઇ ક્વૉલિટી વીડિયો જોઇ શકો છો. 

આ ડિવાઇસને લગાવ્યા બાદ ટીવીમાં હાઇ ક્વૉલિટી Dolby Digital Plus 7.1 સરાઉન્ડ સાઉન્ડનુ ફિચર મળશે, આમાં A8 chip છે, જેનાથી તમામ એપ ફાસ્ટ ચાલે છે, અને ગેમિંગની મજા પણ લઇ શકો છો. 

આ ડિવાઇસ લગાવ્યા બાદ પણ તમામ એપ જેવી કે Disney+, Amazon Prime Video, HBO Max જોઇ શકો છો. સાથે જ એપલના ઓરિઝિનલ શૉ અને મૂવીઝ પણ આ સ્ટ્રીમિંગ ડિવાઇસના માધ્યમથી જોઇ શકો છો. 

Amazon Deal On Apple TV HD (32GB)

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Harsh Sanghavi Statement: 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી!: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget