શોધખોળ કરો

Appleના આ સ્માર્ટફોનની કિંમત 20,000 રૂપિયા જેટલી ઘટી, જાણો શું છે ઓફર્સ

iPhone 11 Proની ડિસ્પ્લે સાઈઝ 5.8 ઇંચની છે. સાથે જ ડિસ્પ્લે સુપર રેટિના XDRને પણ સપોર્ટ કરે છે.

મોબાઇલની દુનિયામાં Apple iPhone પોતાની અલગ ઓળખ રાખે છે. ઘણી વખત આઈફોનની કિંમતને લીધે ઘણાં લોકો તેને ખરીદવાનું ટાળતા હોય છે. પરંતુ ફ્લિપકાર્ટ પર શરૂ થયેલ ઇલેક્ટ્રોનિક સેલમાં આઈફોન સસ્તામાં ખરીદવાની તક મળી રહી છે. સાથે જ તેમાં ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. iPhone 11 Pro પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ Flipkartના આ સેલમાં ICICI બેંકના કાર્ડથી ખીદી કરવા પર તમને દસ ટકા અલગથી છૂટ મળી રહી છે. તેમાં iPhone 11 Pro ને તમે 20 હજાર રૂપિયાની છૂટ સાથે ઓર્ડર કરી શકો છો. અસલમાં iPhone 11 Proની કિંમત 99,999 રૂપિયા છે પરંતુ ફ્લિપકાર્ટ ઇલેક્ટ્રોનિક્સ સેલમાં તે ડિસ્કાઉન્ટ બાદ 79,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ સેલમાં ગ્રાહકોને એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે જે અંતર્ગત તમે અંદાજે 26000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો. iphone 11 Proના ફીચર્સ iPhone 11 Proની ડિસ્પ્લે સાઈઝ 5.8 ઇંચની છે. સાથે જ ડિસ્પ્લે સુપર રેટિના XDRને પણ સપોર્ટ કરે છે. ડિસ્પ્લે રિઝોલ્યૂશન 2436x1125 પિક્સલ છે. iphone 11 Pro આઈફોન 64GB, 256GB અને 512GB સ્ટોરેજ ઓપ્શન્સમાં ઉપલબ્ધ છે. ઉપરાંત ફોનમાં A13 બાયોનિક ચિપસેટ સાથે આવે છે. જે ફોનની સ્પીડને ફાસ્ટ કરે છે. iPhone 11 Pro ના પાછળના ભાગમાં ત્રણ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ, 12 મેગાપિક્સલનો વાઈડ અને 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ નાઈટ મેડની સાથે આપવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Embed widget