શોધખોળ કરો

ફ્લિપકાર્ટ પર શરૂ સ્પેશ્યલ મોબાઇલ સેલ, આ હાઇટેક સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે તગડુ ડિસ્કાઉન્ટ, જાણો ઓફર....

11 એપ્રિલ સુધી ચાલનારા આ સેલમાં પૉપ્યૂલર લેટેસ્ટ સ્માર્ટફોન (Latest Smartphone) પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આ હેન્ડસેટ્સ પર કેટલીય શાનદાર ઓફર (Discounts Offer) પણ મળી રહી છે.

નવી દિલ્હીઃ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) પર મોબાઇલ બોનાન્ઝા સેલ (Mobile Bonanza Sale)ની શરૂઆત થઇ ગઇ છે. 11 એપ્રિલ સુધી ચાલનારા આ સેલમાં પૉપ્યૂલર લેટેસ્ટ સ્માર્ટફોન (Latest Smartphone) પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આ હેન્ડસેટ્સ પર કેટલીય શાનદાર ઓફર (Discounts Offer) પણ મળી રહી છે. ફ્લિપકાર્ટના આ સેલમાં કેટલીય મોટી બ્રાન્ડ્સ જેવી કે Apple, Asus, Realmeના ફોનને સસ્તી કિંમતે ખરીદવાનો મોકો મળી રહ્યો છે. જાણો શું છે ઓફર.... 

આ છે ઓફર્સ....
ફ્લિપકાર્ટ મોબાઇલ બોનાન્ઝા સેલ (Flipkart Mobile Bonanza)માં સ્માર્ટફોનને નૉ કૉસ્ટ ઇએમઆઇ (EMI) ઓપ્શન સાથે ખરીદી શકાય છે. એટલુ જ નહીં ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ડ ક્રેડિટ કાર્ડથી (Flipkart Axis Bank) શૉપિંગ કરવા પર તમને 2,000 રૂપિયા સુધીનુ કેશબેક પણ મળશે. 

આ ફોન પર મળશે ડિસ્કાઉન્ટ...
ફ્લિપકાર્ટનો મોબાઇલ બોનાન્ઝા સેલમાં iPhone SE પર 3,000 રૂપિયાની છૂટ મળી રહી છે. અહીં તમને આ ફોન માટે માત્ર 29,999 રૂપિયા ચૂકવવા પડશે. સાથે જ પૉપ્યૂલર ગેમિંગ ફોન Asus Rog Phone 3 પર આ સેલમાં 5,000 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. ડિસ્કાઉન્ટ બાદ 46,999 રૂપિયા વાળા આ ફોનની કિંમત 41,999 રૂપિયા થઇ ગઇ છે. આ ઉપરાંત લેટેસ્ટ Realme Narzo 30 Pro પર 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ જો તમે Moto G10 Power લેવા ઇચ્છતા હોય તો માત્ર 9,499 રૂપિયામાં આને ઓર્ડર કરી શકો છો. 

Redmi Note 9 સસ્તામાં ખરીદો, આ કેમેરા ફોન પર અહીં મળી રહ્યું છે આટલુ બધુ જોરદાર ડિસ્કાઉન્ટ, જાણો ઓફર...

ચીની સ્માર્ટફોન કંપની Xiaomi પોતાના પૉપ્યૂલર હેન્ડસેટ Redmi Note 9ને સસ્તી કિંમતે વેચી રહી છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન પર આ ફોનને તમે 2,000 રૂપિયા સસ્તામાં ખરીદી શકો છો. જો તમે નવો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે બેસ્ટ મોકો અત્યારે હાથમાં છે. શ્યાઓમીના આ ફોનને તમે 10,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર અંતર્ગત તમને 1,000 રૂપિયાનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. જાણો શું છે ખાસ.....

ટોપ સ્ટોરી

કોલેજના વિદ્યાર્થીઓને Googleની મોટી ભેટ, 4,800 રૂપિયાનો AI પ્લાન એક વર્ષ સુધી કર્યો ફ્રી
કોલેજના વિદ્યાર્થીઓને Googleની મોટી ભેટ, 4,800 રૂપિયાનો AI પ્લાન એક વર્ષ સુધી કર્યો ફ્રી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget