શોધખોળ કરો

Aarogya Setu Appએ બનાવ્યો નવો રેકોર્ડ, અત્યાર સુધી 10 કરોડ લોકોએ કરી ડાઉનલૉડ

2જી એપ્રિલે એપ લૉન્ચ થઇ હતી, અને પહેલા 13 દિવસમાં જ 5 કરોડ યૂઝર્સ જોડાઇ ગયા હતા, આના યૂઝર્સે આને બહુજ ઓછા સમયમાં દુનિયામાં સૌથી વધુ યૂઝ કરનારી ડાઉનલૉડ એપ બનાવી દીધી છે

નવી દિલ્હીઃ ભારતમાં કૉવિડ-19ના સંપર્કમાં આવવાથી બચાવનારી આરોગ્ય સેતુ એપએ એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. આ એપ સાથે અત્યાર સુધી 10 કરોડ લોકો જોડાઇ ચૂક્યા છે, આ એપને 2 એપ્રિલે લૉન્ચ કરવામાં આવી હતી અને અત્યાર સુધી 10 કરોડ યૂઝર્સ ડાઉનલૉડ કરી ચૂક્યા છે. ખાસ વાત છે કે, 2જી એપ્રિલે એપ લૉન્ચ થઇ હતી, અને પહેલા 13 દિવસમાં જ 5 કરોડ યૂઝર્સ જોડાઇ ગયા હતા, આના યૂઝર્સે આને બહુજ ઓછા સમયમાં દુનિયામાં સૌથી વધુ યૂઝ કરનારી ડાઉનલૉડ એપ બનાવી દીધી છે. આરોગ્ય સેતુ મોબાઇલના બ્લૂટુથ અને જીપીએસ કનેક્ટિવિટી દ્વારા કૉવિડ-19થી સંક્રમિત લોકોને શોધવામાં મદદ કરે છે. એપના માધ્યમથી યૂઝર્સ જાણી શકે છે કે તે કોઇ કૉવિડ-19થી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે કે નહીં. આ એપ યૂઝર્સને તેમના લક્ષણોનુ સ્વ-મૂલ્યાંકન કરવાની અનુમતિ આપે છે. જ્યારથી એપ લૉન્ચ થઇ છે, ત્યારેથી આમાં કેટલાય અપડેટ થઇ રહ્યાં છે. અપડેશન બાદ આ એપ દ્વારા ઇ-પાસ માટે એપ્લાય કરવાનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: અંકુશ પંઘાલે જીત્યો ગોલ્ડ મેડલ, ફાઇનલમાં દક્ષિણ કોરિયન ખેલાડીને હરાવ્યો
Asian Games 2026: અંકુશ પંઘાલે જીત્યો ગોલ્ડ મેડલ, ફાઇનલમાં દક્ષિણ કોરિયન ખેલાડીને હરાવ્યો
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
Embed widget