શોધખોળ કરો

Trick: આ 5 સ્ટેપ્સથી જાણો, કોણ કોની સાથે WhatsApp પર કરી રહ્યું છે સૌથી વધુ ચેટિંગ

લોકો પોતાની વાત હવે વૉટ્સએપ પર ચેટિંગ કરે છે, કેમકે વૉટ્સએપ કૉમ્યૂનિકેશનનુ મુખ્ય સાધન બની ગયુ છે

નવી દિલ્હીઃ વૉટ્સએપ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય એપ્લિકેશન બની ગઇ છે, દિવસે દિવસે તેના પર યૂઝર્સ પણ વધી રહ્યાં છે. લોકો પોતાની વાત હવે વૉટ્સએપ પર ચેટિંગ કરે છે, કેમકે વૉટ્સએપ કૉમ્યૂનિકેશનનુ મુખ્ય સાધન બની ગયુ છે. પણ શું તમે જાણો છો વૉટ્સએપ પર તમે કોણી સાથે સૌથી વધુ વાત કરી રહ્યાં છો? નહીં ને. અમે અહીં તમને એક ખાસ ફિચર દ્વારા આ સમજાવી રહ્યાં છીએ, જેનાથી તમે જાણી શકો છો કે કોણે કોની સાથે કર્યુ છે સૌથી વધુ વૉટ્સએપ ચેટિંગ... Trick: આ 5 સ્ટેપ્સથી જાણો, કોણ કોની સાથે WhatsApp પર કરી રહ્યું છે સૌથી વધુ ચેટિંગ * વૉટ્સએપ ટ્રિક્સ આ પાંચ પૉઇન્ટથી જાણો કોણી સાથે થયુ છે સૌથી વધુ ચેટિંગ સૌથી પહેલા પોતાનુ વૉટ્સએપ ઓપન કરો, અને સેટિંગમાં જાઓ. સેટિંગને ઓપન કરતાં જ તમારી સામે કેટલાક ઓપ્શન દેખાશે. તમારે Data and storage usage ના ઓપ્શનને ટેપ કરવાનુ છે. આ પછી તમારે સ્ટૉરેજ યૂઝેસ (storage usage) નો ઓપ્શન દેખાશે, આના પર ટેપ કરો. સ્ટેરેજ યૂઝેસ પર ટેપ કરવાથી તમને એક લાંબુ લિસ્ટ દેખાશે, જેમાં લખ્યુ હશે કે વૉટ્સએપના કયા યૂઝરે કેટલી સ્ટૉરેજ સ્પેસ લઇને રાખી છે. આ ઓપ્શન પહોંચ્યા બાદ કોઇપણ કૉન્ટેક્ટ પર ટેપ કરીને એ જાણી શકાય છે કે, તમે એકબીજા સાથે કેટલા મેસેજ, ફોટો, વીડિયો શેર કર્યા છે. તમે સ્પેસને ફ્રી પણ કરી શકો છો, સૌથી છેલ્લે નીચે તમને Free up Spaceનો ઓપ્શન દેખાશે. જેવુ તમે આના પર ક્લિક કરશો, જે વસ્તુને તમે ડિલીટ કરવા ઇચ્છો છો, તેને સિલેક્ટ કરીને દુર કરી શકો છો. Trick: આ 5 સ્ટેપ્સથી જાણો, કોણ કોની સાથે WhatsApp પર કરી રહ્યું છે સૌથી વધુ ચેટિંગ

ટોપ સ્ટોરી

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
Embed widget