શોધખોળ કરો

TIPS: વૉટ્સએપને સુરક્ષિત રાખવા આ 7 સેટિંગ્સ છે ખુબ કામના, જાણો તેના વિશે

યૂઝર્સને આ એપમાં તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે છે, પરંતુ ઘણીવાર યૂઝર્સ આ એપના કારણે મુશ્કેલીમાં મુકાઇ જાય છે.

નવી દિલ્હીઃ વૉટ્સએપ અત્યારે દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાનારી એપ છે. યૂઝર્સને આ એપમાં તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે છે, પરંતુ ઘણીવાર યૂઝર્સ આ એપના કારણે મુશ્કેલીમાં મુકાઇ જાય છે, કેમ કે ઘણીવાર વાયરસ એટેક અને ઘણીવાર હેકિંગના કારણે ડેટા ચોરી થવાનો ભય રહે છે. જોકે, એપ્સમાં કેટલાક ફિચર્સ એવા છે જે તમને થોડાઘણા અંશે સુરક્ષિત રાખવા માટે કામ લાગી શકે છે. આવા 7 ફિચર્સ અહીં બતાવવામાં આવ્યા છે, જેને ફોલો કરવાથી તમને નહીં થાય કોઇ પ્રૉબ્લમ.....

આ છે મહત્વના 7સેટિંગ્સ--

ગૃપમાં કોણ જોડી શકે છે

વૉટ્સએપ ગૃપ માટે કંપની યૂઝર્સને કેટલાક ખાસ ઓપ્શન આપે છે. આના આધારે તમે નક્કી કરી શકો છો કે તમને કોઇપણ ગ્રૃપમાં કોણ જોડી શકે છે. વૉટ્સએપમાં ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ કોઇ ગૃપમાં એડ કરવા માટે એલાઉ્ડ કરે છે કે પછી સેવ્ડ કૉન્ટેક્ટ લિસ્ટ અને પર્ટિક્યૂલર કૉન્ટેક્ટ લિસ્ટ માટે અલાઉ કરે છે.

કોણ જોઇ શકે છે સ્ટેટસ

વૉટ્સએપ જોવા માટે કંપની તમને પ્રાઇવસી ફિચર આપે છે. આનાથી નક્કી કરી શકાય છે કે, યૂઝર કોઇ ખાસ કૉન્ટેક્ટ લિસ્ટમાં દેખાવવા માટે સિલેક્ટ કરી શકે છે કે, માત્ર સેવ કરેલા કૉન્ટેક્ટ સુધી જ સિમીત રાખી શકે છે.

લાસ્ટ સીન

લાસ્ટ સીન પ્રાઇવસી સેટિંગ યૂઝર્સને પોતે ઓનલાઇન હોવા અંગેનુ સેટિંગ્સ છે. આ સેટિંગ્સ અંતર્ગત તે પોતાના લાસ્ટ સીનને છુપાવી શકે છે, કે કોઇ માય કૉન્ટેક્ટ પર સેટ કરી શકે છે.

પ્રૉફાઇલ ફોટો

બીજા ઓપ્શનની જેમ વૉટ્સએપ યૂઝર્સને આમાં પણ પુરેપુરી પ્રાઇવસી મળે છે. આમાં પ્રૉફાઇલ ફોટો છુપાવવા કે માત્ર માય કૉન્ટેક્ટ સુધી સિમીત કરવાનો ઓપ્શન મળે છે.

અબાઉટ

અબાઉટ સેક્શન અંતર્ગત ત્રણ ઓપ્શન છે, યૂઝર્સ આને બતાવવા માટે સિલેક્ટ કરી શકે છે, આને પુરેપુરી છુપાવી શકે છે કે પછી આને માત્ર માય કૉન્ટેક્ટ સુધી લિમીટેડ રાખી શકે છે.

ફિંગર સ્ક્રીન લૉક

એન્ડ્રૉઇડ પર વૉટ્સએપ યૂઝર્સ ફિંગરપ્રિન્ટ લૉક સેટ કરી શકે છે, જ્યારે આઇફોન યૂઝર્સને ફિઝીકલ સ્ક્રીન બટનમાં ફેસ આઇડી કે ટચ આઇડીનો ઉપયોગ કરવાનો ઓપ્શન મળે છે.

બ્લૉક કૉન્ટેક્ટ
વૉટ્સએપ યૂઝર્સની પાસે મેસેજ મેળવા ના માંગતો હોય તો તેને બ્લૉક કરી શકે છે. આ ઓપ્શન બન્ને સેટિંગ્સ ઓપ્શનની સાથે સાથે ઇન્ડિવીડ્યૂઅલ ચેટ પર અવેલેબલ છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી
ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી
Embed widget