શોધખોળ કરો

PUBGએ લીધો જીવ, PUBG રમવાના ચક્કરમાં એક છોકરાએ ખાવા-પીવાનું છોડી દેતા થયુ મોત

એક અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, આંધ્રપ્રદેશમાં એક 16 વર્ષના છોકરાએ PUBG રમવાના ચક્કરમાં ખાવા પીવાનુ છોડી દીધુ, અને અંતે તેનુ મોત થયુ હતુ

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે આખા દેશમા લૉકડાઉન લાગુ હતુ, લોકો પોતાના ઘરોમાં રહીને અનેક પ્રકારની પ્રવૃતિઓમાં લાગ્યા હતા, આવા સમયે નાના બાળકો ઘરોમાં રહીને ગેમ રમવા મજબૂર બન્યા હતા. આમાં સૌથી લોકપ્રિય ગેમ PUBG વધુ રમાઇ રહી હતી. હવે PUBG એક છોકરાનો જીવ લીધાના સમાચાર સામે આવ્યા છે. આ ચોંકાવનારી ઘટના આંધ્રપ્રદેશમાં ઘટી છે. કહેવાઇ રહ્યુ છે કે PUBG રમવાના ચક્કરમા છોકરાએ ખાવા પીવાનુ છોડી દીધુ અને તેના કારણે તેનુ મોત થઇ ગયુ હતુ. એક અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, આંધ્રપ્રદેશમાં એક 16 વર્ષના છોકરાએ PUBG રમવાના ચક્કરમાં ખાવા પીવાનુ છોડી દીધુ, અને અંતે તેનુ મોત થયુ હતુ. રિપોર્ટ પ્રમાણે, છોકરાની હાલત જ્યારે વધુ બગડી ત્યારે તેના પરિવારજનો તેને ખાનગી હૉસ્પીટલમાં લઇ ગયા, અને ત્યાં તેને ડાયેરિયા થયો અને મોત થઇ ગયુ હતુ. કહેવાઇ રહ્યું છે કે PUBG ગેમમાં મશગુલ થઇ ગયેલા આ છોકરાએ કેટલાય દિવસથી ખાવા-પીવાનુ છોડી દીધુ હતુ, તેના કારણે તેની તબિયત લથડી હતી. રિપોર્ટ પ્રમાણે છોકરાનો જમણો હાથ અને પગ કામ ન હતો કરી રહ્યો. તેને હૉસ્પીટલમાં દાખલ કરાયો, પરંતુ તપાસ દરમિયાન તેને ઇન્ટ્રાકેરેબ્રલ હેમરેજ થયુ હોવાનુ બહાર આવ્યુ હતુ. જેના કારણે તેનુ મોત થઇ ગયુ હતુ. આ પહેલા પણ જાન્યુઆરીમાં પુણેમાં ગેમ હર્શલ મેમાને નામના એક શખ્સ માટે પણ ગેમ ઘાતક સાબિત થઇ ચૂકી છે. PUBG ગેમ રમતા હર્શલને બ્રેન સ્ટ્રૉક આવી ગયો હતો. PUBGએ લીધો જીવ, PUBG રમવાના ચક્કરમાં એક છોકરાએ ખાવા-પીવાનું છોડી દેતા થયુ મોત

ટોપ સ્ટોરી

Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 
Vivo એ ભારતમાં લોન્ચ કર્યો 7050mAh બેટરીવાળો શાનદાર ફોન, મળશે 50MP ડ્યુઅલ કેમેરા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મુરઝાયું ગામ, વકર્યું કેન્સર
Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું
Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી
Rajkot News: ઓવરટેક બાબતે બોલાચાલી બાદ મારામારી, ધોરાજીના યુવકનું સારવાર દરમિયાન મોત
Ahmedabad News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રની દાદાગીરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
BCCI રિવ્યૂ મીટિંગ ખતમ, લક્ષ્મણ નહીં બને ડિરેક્ટર, રોહિત શર્માની નિવૃત્તિથી લઈને સામે આવ્યા 5 મોટા અપડેટ
BCCI રિવ્યૂ મીટિંગ ખતમ, લક્ષ્મણ નહીં બને ડિરેક્ટર, રોહિત શર્માની નિવૃત્તિથી લઈને સામે આવ્યા 5 મોટા અપડેટ
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
Smriti Mandhana: મંધાના મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની, મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો
Smriti Mandhana: મંધાના મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની, મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
Manipur: મણિપુરમાં કોંગ્રેસના નેતાના ઘરની બહાર બોમ્બ વિસ્ફોટ; પોલીસનો કાફલો ઘટનાસ્થળે
Manipur: મણિપુરમાં કોંગ્રેસના નેતાના ઘરની બહાર બોમ્બ વિસ્ફોટ; પોલીસનો કાફલો ઘટનાસ્થળે
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Embed widget