શોધખોળ કરો

AI યુઝ કરવાથી વધી શકે છે તમારા ઘરનું વીજળી બિલ, એક્સપર્ટે આપી વૉર્નિંગ

AI Cost: દરેક પસાર થતા દિવસની સાથે એઆઈ (AI) નો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. આ કારણે ડેટા સેન્ટરની ડિમાન્ડ વધી રહી છે અને ડેટા સેન્ટરને ભારે વીજળીની જરૂરિયાત હોય છે. તેથી એઆઈનો ઉપયોગ વીજળીને મોંઘી કરી શકે છે.

AI Cost: એઆઈ જીવનનો હિસ્સો બની ગયું છે. નાસ્તાની રેસિપીથી લઈને ઓફિસની પ્રેઝન્ટેશન સુધી દરેક કામમાં આ ટુલ્સની મદદ લેવામાં આવી રહી છે. ઘણા લોકો આ ટુલ્સ પર એટલા નિર્ભર થઈ ગયા છે કે આના વિના તેમને દરેક વસ્તુ મુશ્કેલ લાગે છે. ભલે એઆઈ ટુલ્સે આપણા જીવનને સરળ બનાવી દીધું છે, પરંતુ આની પણ પોતાની એક કિંમત (લાગત) છે. એઆઈ રિક્વેસ્ટને પ્રોસેસ કરવા માટે ડેટા સેન્ટરની જરૂર પડે છે અને ડેટા સેન્ટરને ભારે માત્રામાં વીજળી જોઈએ છે. હવે એક એક્સપર્ટે ચેતવણી આપી છે કે એઆઈ ટુલ્સનો વધતો ઉપયોગ તમારા વીજળીના બિલને પણ વધારી શકે છે.

એઆઈથી કેવી રીતે વધી શકે છે તમારા ખિસ્સા પર બોજ?

ટાઇમ્સનાઉના જણાવ્યા અનુસાર, Penn State's Institute of Energy and Environment માં પ્રોફેસર Hannah Wiseman નું કહેવું છે કે એઆઈના કારણે પાવર ગ્રીડને વધારવાની ડિમાન્ડ પણ વધી રહી છે. તેમણે જણાવ્યું કે ઓનલાઈન શોપિંગથી લઈને વીડિયો ગેમિંગ અને એઆઈના ઉપયોગ સુધી દરેક ઓનલાઈન એક્ટિવિટી માટે ડેટા સેન્ટરની જરૂર પડે છે. હવે એવા ડેટા સેન્ટર બની ગયા છે, જે એક મધ્યમ કદના શહેર બરાબર વીજળીનો વપરાશ કરી રહ્યા છે. તેથી જ્યારે કોઈ વિસ્તારમાં ડેટા સેન્ટર સ્થપાય છે ત્યારે કંપનીઓએ ડિમાન્ડ પૂરી કરવા માટે એક્સ્ટ્રા ગ્રીડની વ્યવસ્થા કરવી પડે છે. આ ખર્ચને પૂરો કરવા માટે વીજળી કંપનીઓ બાકીના યુઝર્સ માટે પણ વીજળીના ભાવ વધારી શકે છે.

આ પણ વાંચો...14 જુલાઈએ લોન્ચ થશે Redmi Note 17 સીરીઝ, બેટરી સહિત ઘણા ફીચર્સ થયા લીક 

ડેટા સેન્ટર માટે કેટલી વીજળીની જરૂરિયાત?

એઆઈ બૂમ (AI boom) બાદ ડેટા સેન્ટર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. આને ઓપરેટ કરવા માટે વીજળીની જરૂર પડે છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) નો અંદાજ છે કે 2030 સુધીમાં વિશ્વભરના ડેટા સેન્ટર્સને દર વર્ષે આશરે 945 terawatt-hours (TWh) વીજળીની જરૂર પડશે. આ જાપાનના કુલ વીજળીના વપરાશ કરતાં પણ વધુ છે. એટલે કે 4 વર્ષ પછી ડેટા સેન્ટર્સને એક આખા દેશ કરતાં પણ વધુ વીજળીની જરૂર પડશે.

ગાયના છાણનો સહારો લઈ શકાય છે

ડેટા સેન્ટરની વધેલી ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે ગાયના છાણનો સહારો લઈ શકાય છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના જણાવ્યા અનુસાર, ગાયના છાણમાંથી નીકળતી મિથેનને કેપ્ચર કરીને આનાથી ફ્યુલ (બળતણ) બનાવી શકાય છે. આ ગેસને પર્યાવરણમાં ભળી જવા દેવાને બદલે વીજળી બનાવવામાં યુઝ કરી શકાય છે જે ઘરો, ફેક્ટરીઓ અને ડેટા સેન્ટર સુધીને પાવર આપી શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Embed widget