શોધખોળ કરો

અમેઝૉનના વીકેન્ડ સેલમાં આ iPhone પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો સૌથી સસ્તી ઓફર વિશે.........

iPhone 12ની કિંમત 84,900 છે પરંતુ ડીલમાં મળી રહ્યો છે 60,490 રૂપિયામાં. આ ફોનને ખરીદવા પર સીધી 29% ની છૂટ મળી રહી છે.

iPhone 12 On Amazon: iPhone લેવાની ઇચ્છા રાખનારાઓ માટે અમેઝૉન પર એક શાનદાર ઓફર આવી છે. સૌથી વધુ વેચાનારા iPhone 12 પર સીધુ જ 25 હજાર સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ પછી OneCard ના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1 હજાર રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને બીજુ 18 હજારથી વધુનુ ડિસ્કાઉન્ટ છે.  

Apple iPhone 12 (128GB) - Blue  - 

iPhone 12ની કિંમત 84,900 છે પરંતુ ડીલમાં મળી રહ્યો છે 60,490 રૂપિયામાં. આ ફોનને ખરીદવા પર સીધી 29% ની છૂટ મળી રહી છે. iPhone 12 128GB મા માત્ર બ્લૂ કલરનુ મૉડલ 29% સસ્તુ મળી રહ્યું છે, બાકી ફોન પર આટલુ ડિસ્કાઉન્ટ નથી. 64GB અને 256GB નો ઓપ્શન પણ છે. કલરની વાત કરીએ તો આમાં 6 કલર મળી રહ્યાં છે. 

Amazon Deal On Apple iPhone 12 (128GB) - Blue - 

iPhone 12ના ફિચર્સ - 

4K Dolby Vision HDR recordingની સુવિધા છે જેનાથી તમે હાઇ ક્વૉલિટી વીડિયો બનાવી શકો છો
રેકોર્ડેડ વીડિયોને એડિટ કરી શકો છો.
એડવાન્સ ડ્યૂલ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં મેન કેમેરામાં બે કેમેરાનો સેટઅપ છે, જેમાંથી 12MPનો અલ્ટ્રા વાઇડ કેમેરો અને 12MPનો Wide કેમેરો છે. 
2x optical zoom range આપવામાં આવી છે જેનાથી પિક્ચરને ઝૂમ કરી શકો છો. આ ફોનમાં નાઇટ મૉડ, ડીપ ફ્યૂઝન, Smart HDR 3, Apple ProRAW જેવા ફિચર આપવામાં આવ્યા છે. સાથે જ બીજા તમામ મૉડ, પોર્ટ્રેટ લાઇટિંગ, ડેપ્થ કન્ટ્રૉલ પણ આપવામાં આવ્યુ છે. 
LiDAR Scanner નુ ફિચર પણ છે, જેનાથી નાઇટ મૉડના પોર્ટ્રેટ પિક્ચર એકદમ શાનદાર આવે છે, અને રાત્રે ઓછી લાઇટમાં પણ કોઇ ફરક નથી પડતો.
12MP TrueDepthનો સેલ્ફી કેમેરો છે, જેમાં Night mode, 4K Dolby Vision HDR recording નુ ફિચર છે, એટલે કે સેલ્ફી કેમેરાથી પણ સારી ક્વૉલિટી વીડિયો રેકોર્ડ કરી કરી શકો છો, અને નાઇટમાં પણ સારો ખેંચી શકો છો.
Super Retina XDR ડિસ્પ્લેની સાથે 6.1-inchની સ્ક્રીન છે સાથે જ ફોન IP68 વૉટર અને ડસ્ટ રેસિસ્ટન્સ છે. 
Ceramic Shieldનો ગ્લાસ લગાવેલો છે, જે ખુબ મજબૂત છે જેના કારણથી આઇફોનની સ્ક્રીન બીજા સ્માર્ટફોન કરતા વધુ ડ્યૂરેબલ હોય છે.
Intelligent A14 Bionic ચિપ છે, જે સ્માર્ટફોનની ટેકનોલૉજીમાં સૌથી આગળ છે, અન આનાથી આઇફોન 12 સૌથી ફાસ્ટ ચાલે છે, અને હેન્ગ નથી થતો. 
વાયરલેસ ચાર્જિંગ ફિચરની સાથે ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની પણ ટેકનોલૉજી છે. આ ફોનને MagSafe ચાર્જિંગને સપોર્ટ કરે છે, ચાર્જ થયા બાદ 17 કલાક સુધી ચાલી શકે છે. 
ફોન 5G નેટવર્કની સિમ સપોર્ટ કરે છે, ફોનમાં ફેસ આઇડીનુ ફિચર પણ છે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
Embed widget