શોધખોળ કરો

Amazon Festival Sale: સૌથી ઓછી કિંમતમાં Redmi, Samsung, Realme, Tecno Spark અને Oppoના 5 સ્માર્ટફોનની અમેઝોન પર છે ધૂમ

Amazon Festival Sale: 50 મેગા પિક્સલના ફોનની કિંમત 10 હજારથી ઓછી છે. અમેઝોનના સેલમાં સસ્તી કિંમતમાં સૌથી વધારે ફોન વેચાઈ રહ્યા છે.

Amazon Festival Sale: અમેઝોનના ફેસ્ટિવલ સેલમાં કિંમતમાં  Redmi, Samsung, Realme, Tecno Spark અને Oppoના લૉ બજેટ ફોન પર ડિસ્કાઉન્ટ, કેશબેક અને એક્સચેન્જ બોનસની ઓફર મળી રહી છે. આ ફોન તમે 5 હજારથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.

Link For Amazon Great Indian Festival Sale 

1-realme narzo 50A (Oxygen Green, 4GB RAM + 128GB storage) with no EMI/additional exchange offer

ઓછી કિંમતનો આ ફોન કસ્ટમરને ખૂબ પસંદ પડી રહ્યો છે. realme narzo 50A ની કિંમત 13,999 રૂપિયા છે પણ સેલમાં તેની કિંમત 12,499 રૂપિયા છે. આ ફઓન પર 11,850 સુધીનું એક્સચેન્જ બોનસ છે. સિટી બેંક ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. સ્પેસિફિકેશનની વાત કરીએ તો ફોનનો કેમેરો શાનદાર છે. જેમાં 50MP+2MP+2MPનો પ્રાઇમરી કેમેરો છે અને 8MP નો સેલ્ફી કેમેરો છે. ફોનમાં MediaTek Helio G85  ઓક્ટોકોર પ્રોસેસર છે. 4 GB RAM અને 128 GB નું સ્ટોરેજ છે. 256 GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનની 6.5 ઈંચની  HD ડિસ્પ્લે છે અને પાવરફૂલ 6000 mAh ની બેટરી છે.

Buy realme narzo 50A (Oxygen Green, 4GB RAM + 128GB storage) additional exchange offer

2-Redmi 9 Activ (Carbon Black, 4GB RAM, 64GB Storage)

ટોપ સેલિંગ મોબાઇલમાં Redmi 9 Activ ફોન પણ ગ્રાહકોને પસંદ આવી રહ્યા છે. 9,499 રૂપિયાનો ફોન ડીલમાં 8,799 રૂપિયામાં મળી રહ્યો છે  અને તેના પર 8050 રૂપિયા સુધી એક્સચેન્જ બોનસ છે. એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 1250 રૂપિયા સુધી 10 ટકા ઈન્સન્ટ ડિસ્કાઉન્ટ છે. આ ફોનનો કેમેરો 13 + 2 એમપી છે અને AI પોટ્રેટ સાથે 5 MPનો ફ્રંટ કેમેરો છે. આ ફોનનું પ્રોસેસર ઓક્ટા કોર હેલીઓ છે અને એચડી ડિસ્પ્લે સાથે 6.53 ઈંચ છે. 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે ડ્યુઅલ સિમનો ઓપ્શન છે.

Buy RedmRedmi 9 Activ (Carbon Black, 4GB RAM, 64GB Storage)

3- Tecno Spark 7T, 4GB RAM, 64GB Storage) 6000 mAh Battery| 48 MP AI Dual Rear Camera

10,999ની કિંમતનો આ સ્માર્ટફોન સેલમાં 8,499 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોન પર 8050 રૂપિયાની એક્સચેંજ ઓફર છે અને સિટીબેંક ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 1250 રૂપિયા સુધી 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આ ફોનમાં ડ્યુઅલ કેમેરો છે, જેમાં 48MP AI Dual Rear કેમેરો છે અને 8MP Selfie કેમેરો છે.ફોનમાં 6000mAh ની પાવરફૂલ બેટરી છે. 6.52  ઈંચની HD સ્ક્રીન છે. ફોનમાં Helio G35 Gaming પ્રોસેસર છે અને Android 11 ઓપરેટિંગ સિસ્ટમ છે.

Buy Tecno Spark 7T, 4GB RAM, 64GB Storage) 6000 mAh Battery| 48 MP AI Dual Rear Camera

4- Samsung Galaxy M12 Blue,4GB RAM, 64GB Storage

ડીલ ઓફ ધ ડે સેમસંગના Galaxy M12  પર સારી ઓફર છે. ફોનની કિંમત 12,999 રૂપિયા છે અને સેલમાં 9,499 રૂપિયામાં મળી રહ્યો છે. ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે 8900 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ છે. જે તમારા જૂના ફોનની કંડીશન પર નિર્ભર છે. આ ફોનમાં 48MP+5MP+2MP+2MP Quad camera છે. જેમાં 48MP નો પ્રાઇમરી કેમેરા છે. Ultra wide camera છે. ફોનમાં 6000mAH lithium-ion બેટરી છે. ફોનની સ્ક્રીન 6.5-inch છે. ફોનમાં 4GB RAM છે અને 64GB નું સ્ટોરેજ છે.

Buy Samsung Galaxy M12 Blue,4GB RAM, 64GB Storage

5-OPPO A31 (Mystery Black, 6GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

ફાસ્ટ સેલિંગ મોબાઇલમાં OPPO A31 પર શાનદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 15,999 રૂપિયાનો આ ફોન 11,490 રૂપિયામાં મળે છે. જૂના ફોન પર 10,750 રૂપિયાનું એક્સચેન્જ મળી રહ્યું છે. ઈન્ડસઈન્ડ બેંક ક્રેડિટ કાર્ડ કે સિટી બેંક ક્રેડિટ કાર્ડ પર 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોનમાં 12+2+2MP ટ્રિપલ રિયર કેમેરા છે અને 8 મેગા પિક્સલ છે. જેમાં Portrait bokeh, macro lens, dazzle color mode છે. ફોનની સ્ક્રીન સાઇઝ 6.5-inch છે. ફોનમાં 6 જીબી RAM છે અને 128GB નું સ્ટોરેજ છે. ફોનમા  Dual SIM છે અને  Mediatek 6765 octa core પ્રોસેસર છે. ફોનની બેટરી 4230mAH lithium-polymer છે.

Buy OPPO A31 (Mystery Black, 6GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget