શોધખોળ કરો

Amazon Festival Sale: સારું લેપટોપ ખરીદવું હોય તો ઉતાવળ કરો, ટૂંક સમયમાં ખતમ થવાની છે Dell ના લેપટોપ પર 24 હજાર સુધીની છૂટ

Amazon Festival Sale: લેપટોપ ખરીદવા માંગતા હો તો અમેઝોન દિવાળી સેલ ચૂકતા નહીં, ડેલના લેપટોપ પર બંપર ડીલ છે. આ સેલમાં 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ છે.

Amazon Festival Sale: અમેઝોનનો સેલ ખતમ થવામાં હવે થોડા જ દિવસ બાકી રહ્યા છે. જો સારું લેપટોપ ખરીદવાનું મન હોય કે જૂનું લેપટોપ અપગ્રેડ કરાવવા માંગતા હો તો વિલંબ ન કરો. Dell Vostro 3400 14" FHD Display Laptop પર 24 હજાર સુધીનું ઓફ છે.

Link For Amazon Great Indian Festival Sale

Dell Vostro 3400 14" FHD Display Laptop (i5-1135G7 / 8GB / 512GB SSD / Integrated Graphics / Win10 + MSO / Black) D552184WIN9BE

દિવાળી સેલમાં Dell Vostro 3400 14" FHD Display Laptop માત્ર 53,990 રૂપિયામાં મળી રહ્યું છે. તેની એમઆરપી 57,990 રૂપિયા છે. 4 હજાર રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત અન્ય ઓફર્સ પણ છે. આ લેપટોપ પર આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર એડિશનલ 1500 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે બાદ નો કોસ્ટ ઈએમઆઈનો ઓપ્શન પણ છે. આ ઉપરાંત લેપટોપ પર 18,200 રૂપિયાનું એક્સચેન્જ બોનસ છે. જેમાં જૂનું લેપટોપ આપીને 18,200 રૂપિયા સુધીની છૂટ લઈ શકાય છે.

Buy Dell Vostro 3400 14" FHD Display Laptop (i5-1135G7 / 8GB / 512GB SSD / Integrated Graphics / Win10 + MSO / Black) D552184WIN9BE

સ્પેસિફિકેશનઃ

બ્લેક કલરના આ લેપટોપમાં ઓપરેટિંગ સિસ્ટમ Windows 10 છે અને 11નું ફ્રી અપગ્રેડેશન છે. આ લેપટોપમાં 11 જનરેશન આ ઈન્ટેલ કોર આઈ5-1135જી7 પ્રોસેસર છે. લેપટોપમાં 8 જીબી રેમ છે, જેને 16 જીબી સુધી વધારી શકાય છે અને 512 જીબીનું એસએસડી સ્ટોરેજ છે. એન્ટી ગ્લેર એલઈડી સાથે 14 ઈંચની FHD Display સ્ક્રીન છે. જેમાં કનેક્ટિવિટી માટે 2 યુએસબી, એક એચડીએમઆઈ પોર્ટ, એસડી મીડિયા કાર્ડ રિડર છે.

Buy Dell Vostro 3400 14" FHD Display Laptop (i5-1135G7 / 8GB / 512GB SSD / Integrated Graphics / Win10 + MSO / Black) D552184WIN9BE

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ

ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 

વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે

Embed widget