Amazon Festival Sale: સેમસંગ ટેબલેટ પર સૌથી મોટી ઓફર, દિવાળી પર જૂનો ફોન આપીને બ્રાંડ ન્યૂ સેમસંગ ટેબલેટ ખરીદો
Amazon Festival Sale: આ વખતે દિવાળી પર અમેઝોન તમને સેમસંગનું નવું સ્માર્ટ ટેબલેટ ખરીદવાનો મોકો આપી રહ્યું છે.
Amazon Festival Sale: સેમસંગના 8, 10 અને 12 ઈંચના ટેબલેટ પર અમેઝનની શાનદાર ડીલ છે. એમઆરપી પર સીધી છૂટની સાથે જૂનો ફોન કે ટેબલેટ એક્સચેન્જ કરાવી શકો છો. ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેંટ કરવા પર એડિશનલ 1500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને નો કોસ્ટ ઈએમઆઈનો ફાયદો પણ ઉઠાવી શકો છો.
Link For Amazon Great Indian Festival Sale
1-Samsung Galaxy Tab A7 Lite 22.05 cm (8.7 inch), Slim Metal Body, Dolby Atmos Sound, RAM 3 GB, ROM 32 GB Expandable, Wi-Fi-only Tablet, Gray
અમેઝોનના સેલમાં Samsung Galaxy Tab A7 Lite 11,499 રૂપિયામાં મળી રહ્યું છે. તેની એમઆરપી 14,500 રૂપિયા છે. ટેબલેટ ખરીદવા માટે આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર એડિશનલ 1500 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક મળી રહ્યું છે. જે બાદ નો કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ પણ છે. જેમાં વગર વ્યાજે માસિક સરળ હપ્તાથી ચુકવણી કરી શકાય છે. આ ઉપરાંત 10,600 રૂપિયાનું એક્સચેન્જ બોનસ છે.
આ ટેબલેટની સાઇઝ 8.7 ઈંચ છે અને તેમાં ઈમર્સિવ ડિસ્પ્લે છે. આ ટેબલેટમાં 3જીબી રેમ અને સ્ટોરેજ 32 જીબી છે, જેને 1 ટીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરો અને 2 મેગા પિકસલનો સેલ્ફી કેમેરો છે. ફાસ્ટ ચાર્જિંગ માટે 5100mAHની પાવરફૂલ બેટરી છે.
Buy Samsung Galaxy Tab A7 Lite 22.05 cm (8.7 inch), Slim Metal Body, Dolby Atmos Sound, RAM 3 GB, ROM 32 GB Expandable, Wi-Fi-only Tablet, Gray
2-Samsung Galaxy Tab A7 26.31 cm (10.4 inch), Slim Metal Body, Quad Speakers with Dolby Atmos, RAM 3 GB, ROM 32 GB Expandable, Wi-Fi-only, Grey
20,999 રૂપિયાની કિંમતનું Samsung Galaxy Tab A7 ડીલમાં 14,999 રૂપિયામાં મળી રહ્યું છે. ટેબલેટ ખરીદવા માટે આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર એડિશનલ 1500 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક મળી રહ્યું છે. જે બાદ નો કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ પણ છે. જેમાં વગર વ્યાજે માસિક સરળ હપ્તાથી ચુકવણી કરી શકાય છે. આ ઉપરાંત 14 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ છે.
વાઇ ફાઇથી ચાલતા આ ટેબલેટમાં ઈમર્સિવ ડિસ્પ્લે સાથે 10.4 ઈંચની સ્ક્રીન છે. ટેબલેટમાં 3 જીબી રેમ અને સ્ટોરેજ 32 જીબી છે, જેને 1 ટીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. તેમાં ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ 10 છે અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર છે. ટેબલેટમાં 8 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરો અને 5 મેગા પિક્સલ સેલ્ફી કેમેરો છે. ફાસ્ટ ચાર્જિંગ માટે 7,040 mAH બેટરી છે.
Buy Samsung Galaxy Tab A7 26.31 cm (10.4 inch), Slim Metal Body, Quad Speakers with Dolby Atmos, RAM 3 GB, ROM 32 GB Expandable, Wi-Fi-only, Grey
3-Samsung Galaxy Tab S7 FE 31.5 cm (12.4 inch) Large Display, S-Pen in Box, Slim Metal Body, Dolby Atmos Sound, RAM 4 GB, ROM 64 GB Expandable, Wi-Fi Tablet, Mystic Silver
લેપટોપની સાઇઝનું ટેબલેટ ખરીદવું હોય તો Samsung Galaxy Tab S7 36,499 રૂપિયામાં મળી રહ્યું છે. તેની એમઆરપી 49,999 રૂપિયા છે. સેલમાં 13 હજારથી વધારે છૂટ છે. ટેબલેટ ખરીદવા માટે આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર એડિશનલ 1500 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક મળી રહ્યું છે. જે બાદ નો કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ પણ છે. જેમાં વગર વ્યાજે માસિક સરળ હપ્તાથી ચુકવણી કરી શકાય છે. આ ઉપરાંત 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ છે.
વાઇફાઇથી ચાલતાં ટેબલેટમાં સિનેમેટિક ફીલની સાથે 12.4 ઈંચની મોટી સ્ક્રીન છે. 4 જીબી રેમ અને સ્ટોરેજ 64 જીબી છે. જેને 1 ટીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. 8 મેગા પિક્સલ કેમેરો અને 5 મેગા પિક્સલ સેલ્ફી કેમેરો છે. 45 વોટ સુપર ફાસ્ટ ચાર્જિંગની સાતે 10,090 mAHની પાવરફૂલ બેટરી છે.
Buy Samsung Galaxy Tab S7 FE 31.5 cm (12.4 inch) Large Display, S-Pen in Box, Slim Metal Body, Dolby Atmos Sound, RAM 4 GB, ROM 64 GB Expandable, Wi-Fi Tablet, Mystic Silver
Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.