શોધખોળ કરો

Amazon Festival Sale: દિવાળીમાં આનાથી સારી ઓફર શું હોઈ શકે ? અમેઝોનથી 5G ફોન ખરીદો 5 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં

Amazon Festival Sale: સારો ફોન લેવો હોય પરંતુ ખર્ચો 5 હજારથી ઓછો કરવો હોય તો અમેઝોન સેલમાં એક્સચેન્જ ઓફર અને કેશબેક બાદ સ્માર્ટફોન સસ્તી કિંમતે મળી રહ્યો છે.

Amazon Festival Sale: અમેઝોનના ફેસ્ટિવલ સેલમાં અમે તમને 5જી ફોન વિશે જણાવી રહ્યા છીએ. એક્સચેન્જ ઓફર અને કેશબેકનો ફાયદો લેવામાં આવે તો આ ફોન 3 હજાર રૂપિયાની આસપાસ મળી શકે છે.

Link For Amazon Great Indian Festival Sale

1-Panasonic Eluga I6 (Black, 2GB RAM, 16GB Storage) - 3 Months No EMI

આ ફોનની કિંમત 10,990 રૂપિયા છે પરંતુ સેલમાં 5,299 રૂપિયામાં મળી રહ્યો છે. પસંદગીની બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયાનું એકસ્ટ્રા કેશબેક અને જૂનો ફોન એક્સચેન્જમાં આપવા પર 5000 સુધીની એક્સચેન્જ ઓફર છે. આ ફોનમાં ફ્લેશ સાથે 8 મેગા પિકસલનો મેઇન કેમેરો અને 5એમપીનો સેલ્ફી કેમેરો છે. ફોનમાં 5.45 ઈંચની સ્ક્રીન છે. 2જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ છે, જેને 256 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં ડુઅલ સિમ ઓપ્શન છે. Android Pie v9.0 ઓપરેટિંગ સિસ્ટમ સાથે 3000mAhની બેટરી છે.

Buy Panasonic Eluga I6 (Black, 2GB RAM, 16GB Storage) - 3 Months No EMI

2-Motorola Moto X 16GB White GSM Unlocked Smartphone

ફોની કિંમત 17,999 છે પરંતુ જીલમાં 5,885 રૂપિયામાં મળી રહ્યો છે. પસંદગીની બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1250 સુધીનું કેશબેક મળે છે અને જૂનો ફોન આપવા પર 5500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર છે. ઓછા બજેટમાં આ સ્માર્ટ ડીલ છે. ફોનમાં Qualcomm પ્રોસેસર છે અને 16 જીબી રેમ છે. ફોનની સ્ક્રીન સાઇઝ 4.56 ઈંચ છે અને તેનો કેમેરો 10 એમપીનો છે.

Buy Motorola Moto X 16GB White GSM Unlocked Smartphone

3-I KALL K500 4G Smartphone (6.26 inch, 4GB, 64GB, Dual SIM) (Red)

આ ફોનની કિમત 7,699 છે પરંતુ ડીલમાં 5,899માં મળી રહ્યો છે. પસંદગીના બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયાનું એકસ્ટ્રા કેશબેક છે. ફોનમાં 8એમપીનો મેઇન કેમેરો અને 5એમપીનો સેલ્ફી કેમેરો છે. મલ્ટીટચ કેપેસિટિવની સાથે 6.26 ઈંચની સ્ક્રીન છે. ફોનમાં 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ છે. ફોનમાં ડ્યુઅલ સિમ ઓપ્શન છે. એન્ડ્રોઈડ 6.0 માર્શમેલૌ અને 1.3 ગીગી ક્વાડ કોર પ્રોસેસર છે.

Buy I KALL K500 4G Smartphone (6.26 inch, 4GB, 64GB, Dual SIM) (Red)

4-Maplin Map4-Max 5G (4GB / 64 GB) with 6.53 inch Screen and 5000 mAh Smartphone in Aqua Blue

8 હજારથી ઓછી કિંમતમાં 5જી ફોન લેવો હોય તો Maplin Map4-Max 5G મળી રહ્યો છે. જેની ઓરિજનલ કિંમત 12,999 છે. પસંદગીની બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયાનું એકસ્ટ્રા કેશબેક મળે છે. જૂનો ફોન આપવા પર 7450 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર છે. આ ફોનમાં 5જી સપોર્ટ સાથે ડુઅલ સિમ છે. 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ છે, જેને 128 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. Android Oreo 8.1 અને 1.3Ghz ક્વાડકોર Snapdragon  પ્રોસેસર છે. ફ્લેશ સાથે13 એમપીનો મેઇન અને 13 એમપીનો સેલ્ફી કેમેરો છે. ફાસ્ટ ચાર્જિંગ માટે 5000 mAh નોન રિમૂવેબલ બેટરી છે. ફોનની સાથે ફ્રી સ્ક્રીન ગાર્ડ અને 299 રૂપિયાનું બેક કવર મળી રહ્યું છે.

Buy Maplin Map4-Max 5G (4GB / 64 GB) with 6.53 inch Screen and 5000 mAh Smartphone in Aqua Blue

5-Gionee A1 Lite (Black, 3GB RAM, 32GB Storage)

આ ફોનની કિંમત 13,999 છે પરંતુ અમેઝોન ડીલમાં 6,499 રૂપિયામાં મળી રહ્યો છે. પસંદગીની બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયાનું એકસ્ટ્રા કેશબેક મળે છે. જૂનો ફોન આપવા પર 6100 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર છે. આ ફોનમાં 13એમપીનો મેઇન કેમેરો છે. જેમાં નાઇટ, પેનોરમા, ટાઈમ લેપ્સ, સ્લો મોશન, સ્માર્ટ સીન, સ્માર્ટસેક્ન, કાર્ડ સ્કેનર મોડ છે. ફોનમાં 20 એમપીનો સેલ્ફી કેમેરો છે. કેપેસિટિવ ટચસ્ક્રીન સાથે 5.3 ઈંચની સ્ક્રીન છે. ફોનમાં મીડિયા ટેક 6753V/WA ઓક્ટા કોર પ્રોસેસર છે. 3જીબી રેમ છે અને 32 જીબી સ્ટોરેજ છે. જેને 256 જીબી સુધી વધારી શકાય છે. 4000mAh લિથિયમ પોલીમર બેટરી છે.

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Embed widget