શોધખોળ કરો

Amazon Festival Sale: Samsung Galaxy Note 20 પર મળતા ડિસ્કાઉન્ટ વિશે સાંભળીને દંગ રહી જશો, ફોન પર સીધી 42 હજાર રૂપિયાની છૂટ

Amazon Festival Sale: આ ફેસ્ટિવલ સીઝનમાં અમેઝોન Samsung Galaxy Note 20 પર શાનદાર ઓફર છે. આ ફોન પર 42 હજાર રૂપિયાથી વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Amazon Festival Sale: સારો અને મોંઘો સેમસંગ બ્રાંડનો ફોન ખરીદવા ઈચ્છતા હો તો Samsung Galaxy Note 20ની ઓફર ચૂકતા નહીં. અમેઝોનના આ સેલમાં ફોન પર સીધું જ 50 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઉપરાંત 15 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે.

Link For Amazon Great Indian Festival Sale

Samsung Galaxy Note 20 (Mystic Bronze, 8GB RAM, 256GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

સેમસંગ ગેલેક્સી નોટ 20ની કિંમત 86,000 રૂપિયા છે પરંતુ ડીલમાં આ ફોન માત્ર 44,999 રૂપિયામાં મળી રહ્યો છે. એટલેકે આ ફોનની એમઆરપી પર 41 હજાર રૂપિયાથી વધારે છૂટ મળી રહી છે.

બેંક ઓફર્સની વાત કરવામાં આવે તો કોઈ બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર ઈન્સ્ટન્ટ કેશબેક મળી રહ્યું છે. ઉપરાંત વિવિધ બેંકના કાર્ડ પર ઈન્ટરેસ્ટ ઓફ અમાઉન્ટ અલગ છે. પરંતુ કુલ 1500 રૂપિયા સુધીનું એડિશનલ કેશબેક કાર્ડ પેમેન્ટ કરવાથી લઈ શકાય છે. હાલ આ ઓફરમાં આઈસીઆઈસીઆઈ બેંક, ઈંડસઈંડ બેક, એક્સિસ બેંક અને સિટીબેંકના ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ પર છૂટ મળી રહી છે. આ કાર્ડથી પે કરવા પર તમને ફોન માત્ર 43,499 રૂપિયામાં મળી જશે.

Buy Samsung Galaxy Note 20 (Mystic Bronze, 8GB RAM, 256GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

આ ફોન ખરીદતી વખતે જો તમે જુનો ફોન એક્સચેન્જમાં આપો છો તો 15,000 રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. જોકે એક્સચેન્જ વેલ્યુ જૂના ફોનની કંડિશન પર નિર્ભર કરે છે. જો તમને પૂરું એક્સચેન્જ બોનસ મળી જાય તો આ ફોન માત્ર 28,499 રૂપિયામાં મળી શકે છે. આ ઉપરાંત ફોનને તમે No Cost EMI પર પણ ખરીદી શકો છો.

Specifications: આ ફોનમાં પ્રીમિયર ક્વોલિટીનો ટ્રિપલ કેમેરો છે. જેમાં 64+12+12MP નો પ્રાઈમરી કેમેરે છે. ઉપરાંત 10MP નો ફ્રન્ટ એટલે કે સેલ્ફી કેમેરો છે. ફોનની સાઇઝ 6.7 ઈંચ છે અને તેની FHD ડાયનામિક અમોલ્ડ ડિસ્પ્લે છે. ફોનમાં 8 GB RAM છે અને 256 GB  ઈન્ટરનલ મેમરી સ્ટોરેજ છે. ફોનમાં 4 G ડુઅલ સિમ છે. ફોનની ઓપરેટિંગ સિસ્ટમ Android v10 છે અને પ્રોસેસર Exynos 990 ઓક્ટાકોર છે. તેમાં પાવરફૂલ 4300mAH લિથિયમ આયન બેટરી છે. આ ફોન પર 1 વર્ષની મેન્યુફેક્ચરિંગ વોરંટી છે. ફોનની સાથે બોક્સમાં એડોપ્ટર, સિમ ઈજેક્ટર પિન, યૂઝર મેન્યુઅલ, ચાર્જિંગ કેબલ પણ આવે છે. ફોન ગ્રીન અને બ્રોન્ઝ  કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

Buy Samsung Galaxy Note 20 (Mystic Bronze, 8GB RAM, 256GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget